રાગી કેરેટ ઈડલી

ઈડલી દક્ષિણ ભારત નું ફેમસ ડીશ છે. જે અલગ અલગ ઘણી રીતે બનાવી શકાય, તો મે અહીં ઈડલી નું અલગ જ હેલ્ધી રીતે બનાવી છે, ઈડલી હેલ્ધી ફૂડ જ છે પણ એમાં રાગી અને ગાજર ઉમેરી ને મે વધુ હેલ્ધી બનાવી છે.
જે કેલ્સિયમ, પો્ટીન, વિટામિન એ થી ભરપૂર છે તો જરુર ટા્ય કરજો.
#સુપરશેફ૪
રાગી કેરેટ ઈડલી
ઈડલી દક્ષિણ ભારત નું ફેમસ ડીશ છે. જે અલગ અલગ ઘણી રીતે બનાવી શકાય, તો મે અહીં ઈડલી નું અલગ જ હેલ્ધી રીતે બનાવી છે, ઈડલી હેલ્ધી ફૂડ જ છે પણ એમાં રાગી અને ગાજર ઉમેરી ને મે વધુ હેલ્ધી બનાવી છે.
જે કેલ્સિયમ, પો્ટીન, વિટામિન એ થી ભરપૂર છે તો જરુર ટા્ય કરજો.
#સુપરશેફ૪
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળ અને ચોખા ને અલગ અલગ સારી રીતે ધોઈ ને પલાળી લો. ૩-૪ કલાક પલળવા દો.
- 2
મિકસર જાર મા પહેલા દાળ લઈ ને ૪-૫ મિનિટ માટે પીસો જેથી તે એકદમ ફૂલી ને સરસ બનશે.પાણી એકદમ ઓછું ઉમેરવુ
- 3
હવે ચોખા ને પીસી લો. કરકરું પીસવુ. દાળ અને ચોખા ની પેસ્ટ ને મિક્સ કરી લો અને તેમાં રાગી નો લોટ ઉમેરો. જરુર મુજબ પાણી ઉમેરી રેગ્યુલર ઈડલી ના ખીરા જેવું જ ઘટૃ ખીરું બનાવી ને ઢાંકી ૭-૮ કલાક આથો લાવવા માટે મુકો.
- 4
ઈડલી સ્ટીમ કરવા માટે ઈડલી કુકર મા પાણી ઉમેરી ગરમ કરવા મુકો.
- 5
ઈડલી ના ખીરા માં નમક અને ગાજર છીણી ને ઉમેરો.(આથો સરસ આવી ગયો હોય તો સોડા કે ઈનો નાંખવાની જરુર પડતી નથી)
- 6
ઈડલી ની ડીશ મા તેલ લગાવી ૧ મોટી ચમચી જેટલું ખીરું રેડી કુકર મા સ્ટીમ કરવા મુકો.
- 7
૧૫-૨૦ મિનિટ થવા દો.પછી બહાર કાઢી નાળાયેર ની ચટણી સાથે પીરસો.
- 8
સવાર ના નાસ્તા માટે આ ઈડલી ખુબ જ સરસ રહેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિની રાગી ઈડલી (Mini Ragi Idli Recipe In Gujarati)
રાગી અને રવા નો ઉપયોગ કરી ને ઈડલી બનાવી છે. રાગી એ કેલ્શિયમ, હાડકાં ને મજબૂત કરે છે. જે હેલ્ધી પણ છે.રાગી નાં લોટ માંથી પૌષ્ટિક ,સોફ્ટ અને ઈસ્ટન્ટ ઈડલી જે સાંભાર અને ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
રાગી ઈડલી(ragi idli recipe in Gujarati)
#સુપરશેફ2સ્વાદિષ્ટ, પૌષ્ટિક ઈડલી રાગી/નાચની ના લોટ માં થી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
રાગી ઓટ્સ ઈડલી (Ragi Oats Idli Recipe In Gujarati)
આ ઈડલી મે @Hema Hema Kamdar ની રેસીપી જોઈ ને બનાવી છે. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Thank you Hemaji.🌹 Hemaxi Patel -
રાગી ઈડલી(Ragi Idli Recipe In Gujarati)
#GA4#Week20Ragiરાગી માં ફાયબર ની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે રાગી રોજ જો ખાવા માં ઉપયોગ માં લેવામાં આવે તો ખુબજ ફાયદાકારક છે કેલ્શિયમ ની માત્રા ખુબ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે Rinku Bhut -
ઈડલી રેસિપી
ઈડલી એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. સવારે નાસ્તા માં ઈડલી તો હોય જ. આપણે ઘરે ઈડલી નું ખીરું બનાવી એ તો બહાર જેવું સોફ્ટ અને ફૂલેલી ઈડલી નથી બનતી. બહાર જેવી ઈડલી ઘરે બનાવા માટે થોડી ઘણી વસ્તુ નું ધ્યાન રાખવું પડે છે. અને ઈડલી બનાવા માટે તેના ચોખા વાપરવા પડે છે. તો જ ઈડલી બહાર જેવું સોફ્ટ બનશે. ઈડલી માં સોડા નાખવાનો નથી હોતો. સોડા નાખ્યા વગર જ ઈડલી સોફ્ટ થવી જોઈએ. મેં અહીંયા ઈડલી બનાવની પરફેક્ટ રીત બતાવી છે. તો આજે જ શીખી લો બહાર જેવી પરફેક્ટ, સોફ્ટ અને સ્પોન્જી ઈડલી ઘરે બનાવની રીત. Hiral Patel Chovatia -
વેજ. રાગી ઈડલી (Veg. Ragi Idli Recipe In Gujarati)
રાગી ઈડલી એ સ્નેકસ માટે એકદમ હેલ્ધી ઓપ્શન છે. તમારે કોઈ વાર લાઈટ લંચ કે ડિનર લેવું હોય તો પણ આ બનાવી શકો છો. રાગી હેલ્ધ માટે ખૂબ જ સારી છે. મેં આમાં વેજીટેબલ પણ નાખ્યા છે જેથી એ વધારે હેલ્ધી બન્યું છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
રાગી ની ઈડલી (Ragi Idli Recipe In Gujarati)
#ATતમે બધાને ખ્યાલ જ હશે કે રાગી માં ભરપૂર પ્રોટીન રહેલું છે રાગી શરીર માટે શક્તિવર્ધક પણ છે એનું કાંઈ પણ બનાવીને ખાઈએ શરીર માટે ખૂબ જ સારું છે માટે મેં એક નવી રીતથી બનાવવાની ટ્રાય કરી છે . તો તમે પણ જરૂર બનાવજો. Swati Parmar Rathod -
રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
#ML રાગી એક પૌષ્ટિક અનાજ છે.આ ક્રિસ્પી નરમ રોટી માં ગાજર,લીલી ડુંગળી,બીટરુટ અને બીજા મસાલા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
રાગી શિયાળુ કઢી
#દાળકઢી Sakhiyo આપણે આપણા પરિવારને ને હેલ્ધી વસ્તુઓ ખવડાવવા તત્પર હોઈએ છીએ. તો આજે મેં રાગી અને ચણાના લોટની લીલી હળદર ઉમેરી એકદમ પોસ્ટિક એવી કઢી બનાવી છે ચાલો માણીએ. Krishna Rajani -
રાગી ઇડલી
#સાઉથઈડલી-ચટની એ કોમન નાસ્તો છે સાઉથ નો. મેં તેમાં રાગી નો લોટ ઉમેરીને વધુ હેલ્થી ટચ આપ્યો છે. Bijal Thaker -
હેલ્ધી રાગી ફ્રેન્કી(ragi franki recipe in Gujarati)
#સુપરસેફ૨#week૨#લોટરાગી નિયમિત ખાવાથી ત્વચા યુવાન અને ચમકીલી બને છે. તેમાં મેથિઓનાઈન અને લાઈસિન નામના એમિનો એસિડ્સ હોય છે. આ તત્વો ત્વચા પર કરચલીઓ પડતા અને ત્વચા લબડી પડતા અટકાવે છે. રાગી એકમાત્ર એવું અનાજ છે જેમાં વિટામિન ડી રહેલું હોય છે. સામાન્ય રીતે આ વિટામિન સૂર્યપ્રકાશમાંથી જ મળે છે. વિટામિન ડીને કારણે શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ બને છે. આ રીતે પણ રાગી તમને લાંબો સમય યુવાની ટકાવી રાખવામાં મદદ કરે . Suhani Gatha -
રાગી ઓટ્સ ઈડલી
#હેલ્થીરાગી અને ઓટ્સ ને આપણા રોજિંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ કમક રાગીમાંથી ખુબજ કેલ્શિયમ મળે છે તેમજ ઓટ્સ માંથી ફાઇબર ને બીજા વિટામિન્સ મળતા હોય છે..મોટા માટે તો સારુંજ છે પણ બાળકો માટે પણ ખુબજ સારું છે .. Kalpana Parmar -
રાગી સુજી ઈડલી (Ragi Sooji Idli Reicpe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... ગઈ કાલે મેં તમારા સાથે રાગી ના ઢોસા ની રેસિપી શેર કરી હતી...તો તે બેટર માં આપણે થોડું મેકોવર કરી ને ઈડલી બનાવી છે તો ચાલો રેસિપી જોઈએ. Komal Dattani -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
રાગી માલ્ટ
રાગી---- આ એક સુપર ફુડ છે.બહુજ હેલ્થી અને ન્યૂટ્રિશિયસ છે. રાગી માલ્ટ બ્રેકફાસ્ટ ડ્રિન્ક છે અને diabetics માં બહુજ ગુણકારી સાબિત થયું છે.રાગી માં પ્રોટીન અને ફાઈબર ભરપુર માત્રા માં છે એટલે એનો વપરાશ બને એટલો વધારે કરવો જોઈએ.દક્ષિણ ભારત માં 7 મહીના ના બાળકો થાય એટલે રાગી માલ્ટ પીવડાવવા માં આવે છે જેથી એ લોકોની immunity નાનપણ થી જ મજબુત થાય. Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.#RB15#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
વેજીટેબલ ઈડલી (Vegetable Idli Recipe In Gujarati)
ઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે પણ હવે ઈડલી બ્રેકફાસ્ટ માં ખવાતી સૌને ભાવતી રેસીપી બની ગયી છે. ચોખા અને અડદ દાળથી બનતી આ રેસીપી નું પોષણમૂલ્ય ખૂબ જ સરસ છે. વડી સાંભાર અને ચટણી એને કમ્પ્લીટ મિલ બનાવે છે. Jyoti Joshi -
રાગી સુખડી (Ragi Sukhdi Recipe in Gujarati)
#GA4#WEEK20અહી મે રાગી ની સુખડી બનાવી છે. જે ખુબ જ પૌષ્ટિક તેમજ ટેસ્ટી છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
રાગી / નાચણીના લાડુ(ragi na ladu in gujarati)
રાગી વિટામિન એ, ઝીંક, વિટામિન ડી, કેલ્શિયમ તેમજ હાડકા અને દાંત માટે પણ ઉપયોગી છે અને જેને વજન ઉતારવું હોય એના માટે તો આ બેસ્ટ રેસીપી છે વાતાવરણ ખરાબ ચાલી રહ્યું છે તો તબિયત માટે અને ઇમ્યુનિટી વધારવા માટે બધા લોટના શરીરમાં જવું જરૂરી છે તમે અલગ અલગ રીતે લાડવા બનાવ્યા જેથી બાળકોને પણ ભાવે અને વડીલોને પણ થાય ગઈકાલે મેં મખાના લાડવા બનાવ્યા હતા આજે મેં રાગી ના લોટ ના લાડવા બનાવવા નો વિચાર આવ્યો જે રાગી શરીર માટે જેટલું હેલ્ધી છે એટલું ગુણકારી પણ છે મારા દીકરાને કોઈપણ લાડવા આપો ફટાફટ ખાઈ લેશે#પોસ્ટ૨૭#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#new Khushboo Vora -
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC#Cookpadgujarati ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. Bhavna Desai -
ઈડલી અપ્પે (idli appam in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14ઈડલી અપ્પે આને એક સાઉથ ઇન્ડિયન વાનગી કહી શકાય આ એક ઈડલી નું જ નવું વર્જન છે એને તમે નાસ્તા માં કે લંચ માં પણ લઈ શકો છો Daxita Shah -
રાગી ઢોસા (Ragi Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ.....આજ હું તમારા માટે સુપર ફૂડ રાગી ની રેસિપી શેર કરીશ....મેં રાગી ના ઢોસા બનાવેલ છે. આ રેસિપી ખૂબ જ સહેલી છે અને ખાવા માં પણ નાના-મોટા સહુ ને મજા આવશે અને રેગ્યુલર ઢોસા કરતા પણ કઈ નવું મળશે. Komal Dattani -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
રાગી ના ખાખરા (Ragi Khakhra Recipe In Gujarati)
#suhani#રાગી ના ખાખરાસુહાની બેને રાગી ના પરાઠા બનાવિયા તો મે પણ રાગી ના ખાખરા ફસ્ટ ટાઇમ બનાવ્યા છે બહુ સરસ લાગે છે, હેલધી પણ છે, પ્રોટીન યુક્ત પણ છે તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
પ્રિમિકસ ઈડલી
ઈડલી નો લોટ દળી ને તેને સ્ટોર કરવાથી જ્યારે મન થાય ત્યારે ઈડલી,ઢોસા બનાવી ને ખાય શકાય છે.જે દાળ, ચોખા પલાળી ને આપણે બનાવીએ છીએ એવા જ બને છે. Varsha Dave -
રાગી શીરો (ragi siro recipe in gujarati)
રાગી વિટામિન એ, ઝીંક, વિટામિન ડી, કેલ્શિયમ તેમજ હાડકા અને દાંત માટે પણ ઉપયોગી છે અને જેને વજન ઉતારવું હોય એના માટે તો આ બેસ્ટ રેસીપી છે વાતાવરણ ખરાબ ચાલી રહ્યું છે તો તબિયત માટે અને ઇમ્યુનિટી વધારવા માટે બધા લોટના શરીરમાં જવું જરૂરી છે તમે અલગ અલગ શીરો બનાવુ જેથી બાળકોને પણ ભાવે અને વડીલોને પણ ખાય આજે મેં રાગી ના લોટ ના શીરો બનાવવા નો વિચાર આવ્યો જે રાગી શરીર માટે જેટલું હેલ્ધી છે એટલું ગુણકારી પણ છે મારા દીકરાને કોઈપણ શીરો આપો ફટાફટ ખાઈ લે#પોસ્ટ૫૨#વિકમીલ૪#સુપરશેફ2#માઇઇબુક#ફ્રોમફલોસૅ/લોટ#week2#જુલાઈ#cookpadindia Khushboo Vora -
ઈન્સટન્ટ હેલ્ધી ઈડલી (healthy idli in Gujarati)
ઈડલી ખુબ જ હેલ્ધી ફૂડ છે પણ ચોખા ને કારણે ડાયાબિટીસ હોય એ લોકો ખાઈ શકતા નથી તો મે ડાયાબિટીસ ફેંડલી ઈડલી બનાવી છે, જે ખુબ જ હેલ્ધી છે. બધાં જ લોકો ખાઈ શકે. #હેલ્ધી #નાસ્તો #breakfast #વિકમીલ૩ #સ્ટીમ#માઇઇબુક Bhavisha Hirapara
More Recipes
ટિપ્પણીઓ