કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#સુપરશેફ3
#વિક3

આપણે વરસાદનું મોસમ હોય તો સૌથી પહેલા મકાઈ ખવાનું મન થાય.આપણે મકાઈ ને બાફીને, સેકીને ખાવાની મજા કંઇ અલગ છે.મકાઇને સેકી ને તેના પર લીંબુ અને મરચું અને મીઠું લગાવી ને ખાઈએ એટલે બહુ જ સરસ લાગશે.આજે મે મકાઈમાંથી ચીલા બન્યા છે અને એના જોડે અપમ પણ બન્યા છે.ખૂબ સરસ લાગે છે તમે પણ એક વાર જરૂર થી બનાવજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 કપમકાઈનું ઝીણ
  • 1ચમચો ચોખાનો લોટ
  • 2ચમચા બેસન
  • 1 ચમચીલીલું મરચું
  • 1 ચમચીઝીનેલું આદું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1/2 ચમચીહિંગ
  • 1/2 ચમચીજીરૂ
  • 1 ચમચીદહીં
  • કોથમીર
  • સર્વ કરવા માટે
  • દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને આપણે ઝીણી લઈશું.ત્યાર બાદ તેનામાં આપણે કોથમીર, લીલું મરચું, આદુ, લાલ મરચું, જીરું, હિંગ, સ્વાદ મુજબ મીઠું ઉમેરી લઈશું.ત્યાર બાદ એક ચમચી દહીં ઉમેરી લઈશું.

    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેનામાં આપણે ચોખાનો લોટ અને બેસન ઉમેરી ને બરાબર મિક્ષ કરી ને 10 મિનિટ રેસ્ટ આપીશું.

    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ આપણે ડોસા નો તવાને ગરમ કરીશું.ત્યાર બાદ તેના પર તેલ લાગવી ને આપણે પુલ્લો પાડીશું.એના જોડે મે અપમ પણ બનાવિયા છે.તો આપને અપમ ની પેલ્ટ માં આ ખીરાને મુકીશું.ત્યાર બાદ બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકિશું.

    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે આપણા ચીલા અને અપમ.તેને આપણે દહીં જોડે સર્વ કરીશું.

    મકાઈના ચીલ્લાં(makai na chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

megha sheth
megha sheth @Cooking_withmegha
પર July 27, 2020 16:18
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854
July 28, 2020 06:52
Very nice 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ ચીલા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  3. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. રવા મેંદાની પૂરી (Rava Mendani Puri Recipe in Gujarati)
  1. દહીભાત(dahi bhat in Gujarati recipe)
  2. પીળી ખારેક નો હલવો(kharek halvo recipe in gujarati)
  3. તીખા મોળા રસાવાળા....(tikha molo rasvala recipe in gujarati)
  4. કાજુ અને સીંગદાણા ના લાડુું😋 #(kaju and singdana ladu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281820
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close