કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#શાક
#સાઉથ
અત્યારે મસાલા ઢોસા તો અલગ અલગ બનાવવા આવે છે પરંતુ તેની ટિપિકલ સાઉથ ઇન્ડિયન રેસીપી તો બટાકા ના મસાલા ની જ હોય છે. એ પણ ટિપિકલ સાઉથ ઇન્ડિયન રીતે. મેં પણ મસાલા ઢોસાનો મસાલો ટિપિકલ સાઉથ ઇન્ડિયન બનાવ્યો છે જે ખુબ જ સરસ બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ થી ૩ લોકો
  • ૩-૪ બાફેલા બટાકા
  • ૧ ચમચી અડદ ની દાળ
  • ૧ ચમચી ચણા ની દાળ
  • ૧ ઝીણી સમારેલી ડુગળી
  • ૭-૮ કઢી પત્તા
  • ૨ લીલા મરચા
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧ વઘાર નું મરચું
  • ૧ ચમચી તલ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ધાણાજીરૂ
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૪ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ તથા અડદની દાળને અડધો કલાક સુધી પલાળી રાખવી. તથા બટાકા બાફી અને ઝીણા સમારી લેવા તથા ડુંગળીને સમારીને લેવી. હવે એક કઢાઈમાં તેલ લઇ ગરમ કરી તેમાં રાઈ મૂકો. રાઈ તતડે એટલે તેમાં લીલા મરચા, લીમડો તથા પલાળેલી દાળ ઉમેરી ૧ મિનિટ સુધી સાંતળો, હવે તેમાં વઘારનું મરચું, ડુંગળી તથા મીઠું ઉમેરી સતત હલાવતા રહો, ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં બાકીના મસાલા તથા તલ ઉમેરી દો.

    ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં બટાકાના ટુકડા ઉમેરો તથા બધુ બરાબર મિક્સ કરી દો તથા અમુક ટુકડાને મેશ કરી દો. તૈયાર છે ઢોસાનો ટિપિકલ મસાલો,હવે તેને ઢોસા ની વચ્ચે મૂકી ને ઢોસા સર્વ કરવા.

    ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોંસા મસાલો (dosa masala recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર August 08, 2020 19:07
i love to cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોસા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાયતા મરચા(raita marcha recipe in gujarati)
  2. પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
  3. ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
  4. ધુધની (Ghughni)
  5. કાજુ મટર પનીર
  1. ગુલાબ જાંબુ
  2. ચોળાફળી (cholafali recipe in gujarati)
  3. ચણાદાળ ચાટ(chana dal chaat recipe in gujarati)
  4. દહીં વાળા ભીંડા નું ગ્રેવી શાક(dahi bhinda saak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13293350
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close