ચોળાફળી (cholafali recipe in gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા નો લોટ (બેસન)
  2. મીઠું ટેસ્ટ મુજબ
  3. ચપટીખાવા નો સોડા
  4. 1 ચમચીહીંગ
  5. તેલ લોટ કૂનવવા
  6. પાણી જરૂર મુજબ
  7. 1 ચમચીમરચું અને સંચળ મિક્સ કરવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથ્રોટ મા ચણા નો લોટ લેવો અને મસાલો કરવો હીંગ,મીઠું અને ચપટી સોડા નાખી ને લોટ મિક્સ કરવો

  2. 2

    પાણી નાખી ને લોટ કઠણ બાંધવો અને તેલ નાખી ને લોટ કૂનવવો અને લોટ ને dasta થિ ટીપવો

  3. 3

    લોટ નું ગોયણુ લઈ ને લોટ મા બોળી ને ચોળા ફળી વણી લેવી અને કાપા પાડી લેવા

  4. 4

    અને ચોળા ફળી ને તળી લેવી અને સર્વિંગ પ્લેટ મા સર્વ કરવી અને મરચું અને સંચળ પાઉડર સ્પિરિંકલ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes