કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#wheat#breakfast
#વેસ્ટ
#india2020
વેસ્ટ ઇન્ડિયા ની વાત કરીએ તો આપડા ગુજરાત ના ફૂડ ની તો વાત કરવીજ પડે.મે મારી દાદી ની રેસિપી માંથી એક એન્સીએન્ટ રેસિપી બનાવી છે જે ખૂબજ સ્વાદિષ્ટ બને છે."ઘઉં ના લોટ ના બાટા" તે ખૂબ જલદીથી બની જતી તથા હેલ્દી અને ટેસ્ટી વાનગી છે. જ્યારે બહુ જ ભૂખ લાગી અને સમય ઓછો હોય ત્યારે આ બનાવી શકાય છે જેનામાં વધારે ઘટકો ની પણ જરૂર નથી.જેથી લૉકડાઉન જેવી પરિસ્થિતિ મા પણ આસાની થી બનાવી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ થી ૩ લોકો
  • ૨ કપઘઉં નો લોટ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીજીરૂ
  • ૧ ચમચીધાણાજીરું
  • પાણી
  • વઘાર કરવા માટે
  • ૩-૪ ચમચી તેલ
  • ૧ ચમચીરાઈ
  • કોથમીર
  • ૧/૨ ચમચીહિંગ
  • ૬-૭ કઢિપત્તી
  • ૨લીલા મરચા
  • ૧ ચમચીલાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ મરચું,મીઠું,હળદર,જીરૂ,હિંગ, ધાણાજીરૂ, તથા એક ચમચી તેલ ઉમેરી તથા થોડું થોડું પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધી દેવો હવે તેમાંથી નાની-નાની થેપલી બનાવી લેવી હવે એક તપેલી માં પાણી ઉકળવા મૂકવું પાણી ઊકડે એટલે તેમાં બધી થેપ્લીને ઉમેરી દસથી પંદર મિનિટ સુધી બફાવા દેવું. હવે તેને પાણીની બહાર કાઢી અને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ટુકડા કરી લેવા.

    ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈમાં થોડુ તેલ લઇ તેમાં રાઈ મૂકી રાઈ તતડે એટલે તેમાં કઢી પત્તી,લીલા મરચાં,હિંગ હળદર તથા લાલ મરચું નાખી બધા ટુકડા ઉમેરીને હલાવી લેવું.હવે ઉપરથી કોથમીર ભભરાવી તૈયાર છે.ખૂબ જ ઝડપથી બની જતા ટેસ્ટી અને હેલ્દી ઘઉંના લોટના બાટા.

    ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉં ના લોટ ના બાટા(Bata recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર August 06, 2020 08:49
i love to cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થેકુઆ (Thekua)
  2. લીલા નાળિયેર નો કોપરા પાક(lila narial no koparapaak recipe in gujarati)
  3. ડોનટ્સ (Donuts recipe in gujarati)
  4. ભાજી શાક (bhaji saak recipe in gujarati)
  5. ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
  1. કોચુરી(kochuri recipe in gujarati)
  2. ભાજી શાક (bhaji saak recipe in gujarati)
  3. પપૈયા તરકારી (papaya trkari recipe in gujarati)
  4. ઘેવર(ghevar recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13293383
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close