કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#સુપરશેફ4
"સ્વામિનારાયણ ખીચડી"

આજે મેં બનાવી છે લોકલાડીલી સ્વામિનારાયણ ખીચડી...

ખીચડી સામાન્ય રીતે દરેકને ત્યાં બનતી જ હોય છે. અલગ અલગ પ્રકાર ખીચડીના છે.
પચવાનાં હળવી ને પાછા ભાતભાતના સંયોજન થી બનતી..લચકો પડતી , છુટી ,ઢીલી અલગ અલગ રૂપને રંગ.
પાછી એટલી સરળ કે દરેક સાથે જમવામાં ભળે.ખીચડી -ઘી,ખીચડી-તેલ,ખીચડી-કઢી,ખીચડી-શાક, ખીચડી- દહીં છાશ વગેરે..અરે ખીચડીના અમુક ચાહકેા તો ખાચડી-ચા પણ ખાય....
પણ આબધામાં ધી ને ખીચડીની દોસ્તી સાૈથી જામે હો....
તપેલીના તળીયે જે ખીચડી ચોંટે ને એય ખાવાની મજા પડે...

સ્વામિનારાયણ મંદિર જઈએ ત્યારે ભાગ્યે જ કાેઈ આ ખીચડી ને કઢીના પ્રસાદ વગર પાછુ ફરે.આ ખીચડી ખરેખર અદભૂત છે.. ન લસણ ડુંગળી.. પાછા સીઝન પ્રમાણેના દરેક શાકભાજી ને પાછા ઘી માં ખડા મસાલા ના વઘાર.,,અને એમા પણ ગેસ પર તપેલીમાં બેઠી ખીચડી બનાવો ને ઉપરથી ઘી.,,,,

આવી જ સ્વાદિષ્ટ અને પૈાષ્ટિક ખીચડી મારી મિત્ર સોનલ પંચાલની રીતથી બનાવેલ છે

હા, મેં ડુંગળી લસણનો ઉપયોગ કરેલો છે

ખૂબ આભાર મિત્ર 🙏

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-40 mints
૬  person
  • ૧ વાડકીક્રષ્ન કમોદ ચોખા (કાેઈપણ ખીચડીના)
  • ૧/૨ વાડકીમગની ફોતરાવાળી દાળ
  • ૧/૪ વાડકીતુવેરનીદાળ
  • વઘાર
  • ૪-૫ લવીંગ
  • ૨-૩ ટુકડો તજ
  • ૨તમાલપત્ર
  • ૩-૫ મરી
  • ૩સુકા મરચાં
  • મીઠો લીમડો
  • ૩-૪ ચમચી ઘી
  • ૨ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  • ૧ ચમચીલસણની પેસ્ટ (optional)
  • ૧ ચમચીસીંગદાણા
  • અન્ય સામગ્રી
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ નાની ચમચીહળદર
  • ૨ ચમચીધાણાજીરૂ
  • મીઠું
  • ૨ નાની ચમચીતેલ
  • હીંગ
  • ૧ ચમચીઅથાણાનો મસાલો
  • જીણા સમારેલા શાકભાજી
  • ડુંગળી (optional)
  • દૂધી
  • ગાજર
  • કાબીજ
  • ફણસી
  • રીંગણ
  • બટાકા
  • ટામેટા
  • સીઝન મુજબ બધા જ શાકભાજી
  • ૨ ચમચીખાંડ
  • ૧ વાડકીસારેલા લીલા ધાણા
  • કાજુ દ્રાક્ષ (optional)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-40 mints
  1. 1

    ચોખા અને દાળ ધોઈ પલાળી લો. ૧ કલાક અગાઉ પલાળો

    સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    બરાબર પાણી માં પલળવા દો

    સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ઘી તેલનો ભેગો વઘાર મુકી બધા જ ખડા મસાલા ને હીંગ નાખો. આદુ મરચાં લસણ ની પેસ્ટ, સીંગદાણા નાખો

    સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે બધાજ સમારેલા શાકભાજી નાખો.. લાલ મરચું, મીઠુ,ધાણાજરૂ, અથાણાનો મસાલો નાખો

    સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાકભાજી થવા દો.. થોડીવાર પછી ૪ ગ્લાસ પાણી નાખો..

    સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મધ્યમ ગેસ પર થવા દો.. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી ચોંટે નહી

  7. 7

    થઈ જાય એટલે ખાંડ નાખો.. ઉપર થી ઘી ગરમ કરી તેમાં માં લસણના કટકા ને લાલ મરચું નાખી વઘાર રેડો

  8. 8

    સમારેલા ધાણા નાખાો.. ધાણા વધુ નાખવાથી ખીચડી સરસ લાગે છે.ઉપર થોડુ ઘી રેડો

  9. 9

    ખીચડી ગરમ ગરમ પીરસો

    સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
પર July 29, 2020 17:55
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Nayana's Creations
Nayana's Creations @nayana01
July 29, 2020 18:45
Nice Recipe 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. સુખડી ગુલકંદ કેક(sukhdi gulkand cake recipe in Gujarati)
  2. "ફરાળી સ્પાઈસી મસાલા વડા" (farali spicy masala vada recipe in gujarati language)
  3. ટોપરાપાક"(topra paak recipe in Gujarati)
  4. ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)
  5. વેજ ચીઝ પિઝા (Veg Cheeze Pizza in Gujarati)
  1. માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
  2. ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)
  3. સાબુદાણાના વડા
  4. પીઝા (Pizza recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13298052
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close