સાબુદાણાના વડા

#ઉપવાસ
હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે..
સાબુદાણાના વડા
#ઉપવાસ
હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને પ્રમાણસર લઈ તેને બે વખત પાણીથી ધોઈ લો... પછી તેને પાંચથી છ કલાક માટે પાણીમાં પલાળીને રાખો.... ત્યારબાદ બાફેલા બટાકાને પણ બે થી ત્રણ નંગ લો... પછી તેમાં સીંગદાણાનો ભૂકો, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, બે ચમચી તલ, ઉમેરી લો.... પછી ફરાળી લોટ લઇ તેમાં મીઠું, ચપટી સોડા અને મરી પાઉડર ઉમેરો...
- 2
ત્યારબાદ બધું સાબુદાણા માં ઉમેરો.. ત્યારબાદ તેના ગોળા વાળી લો....
- 3
ખીરું બનાવી તેમાં ગોળા ઉમેરી લો... પછી ગોળાને તકદીરવાલા લોટમાં રગદોળી લો.....
- 4
તેને ફરાળી ખીરમાં ઉમેરી.. ગરમ તેલમાં તળી લો.... આ રીતે બધા વડા તૈયાર કરી લો
- 5
ત્યારબાદ કાણાવાળા વાડકામાં કોથમીર લીલા મરચા. આદુ, એક ચમચી ટોપરા નો ભૂકો લઈ લો... અને મિક્સર જારમાં આ બધી વસ્તુઓ લઈ થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો
- 6
પછી તેને સર્વિંગ બાઉલમાં લઈને ગાર્નીશ કરો.....
- 7
તો કેવી લાગે મિત્રો મારે સાબુદાણાના વડા ની રીત.....
- 8
તો તમે પણ ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવશો...
- 9
સાબુદાણા ના વડા તૈયાર છે.....
- 10
..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15આજે મે સાબુદાણા વડા બનાવ્યા છે જ ઉપવાસ કે વ્રત મા ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
સાબુદાણાના બફવડા (sabudanavada Recipe in gujarati)
#માઇઇબુકપોસ્ટ29શ્રાવણ માસ શરુ થઇ ગયો છે તો થયું રોજ સાબુદાણા બનવા તેના કરતા કંઈક અલગ કંઈક નવું ખાવનું મન થયું તો થયું લાવો આજે સાબુદાણા ના વડા બનાવી દઉં. તમે તેને ટી ટાઈમે કે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. Kinjalkeyurshah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ના વડા(sabudana na vada in Gujarati recipe)
હેલ્લો બધા ને જય શ્રી કૃષ્ણ આજે અગિયારસ છે તો સાબુદાણા ના વડા એન્ડ લિલી ચટણી બાનાયી આ મારી mummy પાસે થી શીખી છું Chaitali Vishal Jani -
-
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
ફરાળી કોથમીર ટોપરાની ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ પહેલા ના જમાના કરતા અત્યારે ફરાળમાં પણ વિવિધતા જોવા મળે છે.. તો આજે મેં કોથમીર અને ટોપરા ને મિક્સ કરી ફરાળી કોથમીરની ચટણી બનાવી છે જેને આપણે ફરાળી રાજગરાના થેપલાં સાથે પણ ઉપયોગ કરી શકાય છે.... Khyati Joshi Trivedi -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
ફરાળી બોલ્સ વીથ ચટણી (Farali Balls Chutney Recipe In Gujarati)
સાબુદાણા અને બટાકા થી ઉપવાસ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ફરાળી વડા Avani Suba -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા ની ખીચડી (Street Style Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Amita_soni inspired me for this recipeઆ સ્ટ્રીટ સ્ટાઈલ સાબુદાણા-બટેટાની એકદમ છુટી ખીચડી તમને બહુ જ ગમશે અને રીત સાવ સહેલી bigginers કે bachlors પણ બનાવી શકે. આશા રાખું છું કે તમને ગમશે અને જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15ફરાળ માટે બેસ્ટ ઓપ્શન ..આજે સાબુદાણા ના બે પ્રકાર ના વડા બનાવ્યા છે..એક છે ડીપ ફ્રાય અને બીજા શેલો ફ્રાય.. Sangita Vyas -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
બ્રેડ ના સ્ટફ્ડ દહીં વડા (Bread Stuffed Dahi Vada Recipe In Gujarati)
આમ જોવા જાવ તો મોટા ભાગે દાળ ના દહીં વડા બનાવવામાં આવે છે . પણ મેં બ્રેડ ના દહીં વડા બનાવ્યા છે . આ દહીં વડા નો ઓઇલ અને નો ફાયર બનાવ્યા છે .મારા ઘર માં બધા ને ગમ્યા આશા છે તમને પણ ગમશે .#GA4#Week25Dahi Vada Rekha Ramchandani -
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
રો બનાના પીનટ સાગો પ્રોપસ
આજે મે જે વાનગી બનાવી છે તે થોડી તૈયારી કરવી જેમકે સાબુદાણા પલાળી રાખવા પડશે પણ પછી ફટાફટ બની જાય છે તો ચાલો પહેલા સાબુદાણા પલાળી રાખો અને બટેટા પણ બાફી રાખવ#મીસટરીબોક્ષ#ગામઠીરેસિપી Yasmeeta Jani -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
બટેકા વડા
#સુપરશેફ3#week3#ભજીયા હેલો ફ્રેન્ડ્સ, બટેકા વડા આપણા નાનપણથી ચાલ્યા આવે છે. આ વાનગી ના ઇતિહાસ વિશે કહીએ તો એમ કહેવાય કે તેનાથી મોટા દરેકની ભાવતી વાનગી છે. અને એમાં પણ જો ચોમાસાની ઝરમર વરસતા વરસાદની સિઝન હોય તો તો પછી પુછવું જ શું.... કેવા જલસા પડી જાય ખાવાની અને ખવડાવવાની..... તો ચાલો જોઈએ તેની રેસિપી .... Khyati Joshi Trivedi -
ફુલ ફરાળી પ્લેટર
#ઉપવાસ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે ભગવાન શિવજીને આ ફરાળી ડીશ સર્વ કરી છે... કેમકે આપણે ગુજરાતીઓ દરરોજનું જમવામાં પણ વિવિધતા લાવીએ છીએ.... તો આજે મેં પણ ફુલ ફરાળી પ્લેટર ડિશ બનાવી છે... ખુબ સરસ બની છે.. તો તમે પણ ટ્રાય કરજો.... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (6)