ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)

શેફ નેહાની રસીપે રીક્રીએટ કરી મેં પણ નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટંટ પીઝા બનાવ્યાં.ખુબ સરસ બન્યા. પીઝા.કુકપેડ ટીમ નો ખુબ આભાર આવી તક આપવા માટે.
ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)
શેફ નેહાની રસીપે રીક્રીએટ કરી મેં પણ નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટંટ પીઝા બનાવ્યાં.ખુબ સરસ બન્યા. પીઝા.કુકપેડ ટીમ નો ખુબ આભાર આવી તક આપવા માટે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બેઝ માટેની બધી સામગ્રી ભેગી કરો.હવે દહીઁ થી લોટ બાંધીને 15 થી 20 કપડાં થી મિનિટ ઢાંકી દો.
- 2
હવે ઇડલી કુકરને પ્રીહિટ કરવા મુકો.હવે લોટને મસળીને એક સરખા 6 ભાગ કરી લો.એક લુઓ લઈ રોટલો વણી લો.ફોર્ક ચમચી થી કાણા પાડી પ્રીહિટ કરેલી થાળીમા મુકી બેક કરવાં મુકો.
- 3
આ રીતે બધી રોટલાં વણીને બેક કરી લો.જો તરત ના બનાવવા હોય તો એર ટાઈટ ડબ્બા માં મુકી દેવા.
- 4
હવે પેન અથવા તવાને પ્રીહિટ કરવા મુકો. હવે પીઝા રોટલા ઉપર પીઝા સોસ/ટોપિંગ લગાવી મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ પાથરી ઉપર થી ઓરેગાનો અને ચિલિફ્લેક્ષ છાંટી દો.
- 5
હવે તૈયાર કરેલાં પીઝાને તવા ઉપર સહેજ બટર લગાવી મુકો અને ઢાંકી દો.પીઝા ક્રિસ્પી થાય અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કુક કરો.
- 6
તૈયાર છે નો યીસ્ટ નો ઓવન બેકિંગ પીઝા.ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા Pragna Shoumil Shah -
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
#noovenbakingઆ રેસિપી મે શેફ નેહા શાહ થી inspire થઈ ને બનાવી છે. હેલ્ધી વર્ઝન પીઝા સ્વાદ માં ખૂબ જ સરસ લાગ્યો અને ઈઝી પણ.. Disha Prashant Chavda -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. મારા ફેમિલી માં એલુપિનો અને ઓલિવ ટોપિંગ માં ખાસ પસંદ કરે છે તો અહીં મેં વધારે લીધા છે.#NoOvenBaking#રેસીપી૧ Palak Sheth -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in gujarati)
#NoOvenBakingનો yeast નો ઓવેન બેકિંગ રેસિપિ જે શેફ નેહા એ શીખવ્યા મુજબ મેં એમની recipe બનાવવાનો પ્રયત્ન કર્યો... સરસ બન્યા પીઝા.. Kshama Himesh Upadhyay -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
ચીઝી ઇટાલિયન પીઝા(cheese italian pizza recipe in Gujarati)
#NoOvenBakingમે શેફ નેહા ની રેસિપી ટ્રાય કરી અને એ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બની છે. Nayna Nayak -
નો ઓવન બેકીગ નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven baking no yeast whole wheat pizza recipe in gujarati)
#NoOvenBaking#રેસીપી૧માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી ઘઉં ના લોટ માંથી યિસ્ટ વગર પીઝા બનાવ્યા છે.અને ખરેખર ખૂબ સરસ બન્યા. મારા પરિવાર ને ખૂબ ભાવ્યા. અને એકદમ ડોમિનોઝ જેવા પીઝા સ્વાદ માં હતા. Chandni Modi -
સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા (No Oven No Yeast)
#NoOvenBaking#NoYeastકુકપેડ ના માધ્યમ દ્વારા માસ્ટર ચેફ નેહા પાસેથી no oven no yeast પીઝા ની અનોખી રેસીપી શીખવા ની તક મળી જે મેં અહીં રીક્રિએટ કરી છે. મેં પીઝા બેઝ, એ પણ ઘઉં ના લોટ ના, ઘર માં પેહલી વાર ટ્રાઈ કાર્ય છે અને મને જણાવતા આનંદ થાય છે કે પીઝા બેઝ ખુબ સરસ અને સોફ્ટ બન્યા. ટોપિંગ કર્યા પછી તો પીઝાહટ અને ડોમિનોઝ ને પણ ભુલાવી દે એવા સ્વાદિષ્ટ યમ્મી બન્યા. આ બદલ હું કુકપેડ અને માસ્ટરચેફ નેહા નો આભાર વ્યક્ત કરું છું. Vaibhavi Boghawala -
ઇન્સ્ટન્ટપિઝા(instant pizza recipe in Gujarati)
#NoOvenBaking#Noyest#weekend#માઇઇબુક 12માસ્ટર શેફ નેહજી દ્વારા પિત્ઝા બનાવ્યા ..ખૂબ સરસ result મળ્યું . Hetal Chirag Buch -
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha -
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_1#weekend_Chef#week_1#No_yeast_Pizza માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ. Daxa Parmar -
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
વેજ પિત્ઝા (veg pizza recipe in Gujarati)
#NoovenBaking#Recipe1 શેફ નેહા ની રેસીપી જોઈને મે પણ પિત્ઝા બનાવ્યા છે. સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા છે. Mitu Makwana (Falguni) -
નો યીસ્ટ નો મેંદા થ્રી ચીઝ પિઝા (No Yeast no maida three cheese pizza recipe in gujarati)
#NoovenBaking#no Yest#સૂપરશેફ3 #monsoonspecial Sheetal Chovatiya -
વેજ પીઝા(veg pizza recipe in Gujarati)
#સુપરશેફ3મોન્સુનહમણાં પીઝા ખાવા નું મન બહુ થાય પણ હમણાં કોઈ રેસ્ટોરન્ટ માં જવાનું યોગ્ય નથી..તો પીઝા શેફ નેહાજી ના વિડિયો જોઈ ને બનાવ્યા છે.. મારા પાસે ઓવન નથી..એમને ઓવન વિના ની રેસીપી શીખવાડી તો બનાવી જ લીધાં આ પીઝા બેઝ માટે ઈસ્ટ નો ઉપયોગ પણ કર્યો નથી..તો આ મોન્સુન માં હેલ્થી અને ટેસ્ટી પીઝા ખાવા ની મજા આવી ગઈ.. Sunita Vaghela -
-
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(નો Oven નો yeast Whole Wheat Pizza Recipe in Gujarati)
#GA4#Week22#Pizzaમેં આજે પીઝા બનાવ્યો છે, એ પણ યીસ્ટ અને ઓવનનો ઉપયોગ કર્યાં વગર. ગયા વષઁ માં ઓગસ્ટ માં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝ હતી. એ વખતે તો મારાથી બનાવાયો નહોતો. પણ આજે મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન નો ઉપયોગ વગર અને યીસ્ટ નો પણ ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે. પીઝા બહુ જ સરસ બન્યો છે.ઘરે બધાને ખુબ જ ભાવ્યાં, અને ખુબ જ ઝડપથી આથો લાવ્યા વગર બની ગયા. નાના નાનાં પીઝા બધા નાં પોતાના ગમતાં ટોપીંગ સાથે તમે બનાવી શકો છો.તમે જો આ રીતે ના બનાવ્યા હોય તો જરુર થી બનાવજો.#NoOvenBaking#Cookpad#CookpadGujarati#Cookpadindia Suchi Shah -
નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
શેફ નેહા ની રેસિપિ મેં recreat કરી છે. 3 ટાઇપ ના પીઝા બનાવ્યા છે.#NoOvenBaking #NoOvenBaking #માઇઇબુક #માયઈબૂક #myebookpost1 #માયઈબૂકપોસ્ટ1 Nidhi Desai -
પીઝા (wheat flour base nd no bake) pizza recipe in gujarati )
#NoOvenBaking આ રેસીપી મે સેફ નેહા ને ફોલો કરીને બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં જયારે પીઝા બનાવવા હોય તો આ રેસીપી સારી પડે. અને હેલ્ધી પણ છે તો જ્યારે મન થાય ત્યારે બનાવી લેવાય. Vandana Darji -
પીઝા(નો ઓવન-નો યીસ્ટ)(Pizza Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોનઁ પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Shrijal Baraiya -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
પીઝા(pizza recipe in gujarati)
#NoOvenBakingમાસ્ટર શેફ નેહાજી એ જે રેસીપી શેર કરી છે એને અનુરૂપ મેં થોડા ફેરફાર સાથે સુંદર પીઝા બનાવ્યા છે જેમાં મેં ધઉં નો લોટ લીધો છે અને એમાં અજમો, લસણ, મીઠું, વરીયાળી, ચીલી ફલેગસ, ઓરેગાનો, બેકીંગ પાઉડર,બેકીંગ સોડા, દહીં નાખી પીઝા બેઝ બનાવ્યો છે જેથી બાળકો માટે હેલ્થી છે Dimple 2011 -
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. Khushi Trivedi -
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
-
પીઝા(pizaa recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)#NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ ...વધુ Beena Chauhan
More Recipes
ટિપ્પણીઓ (12)