કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#ઉપવાસ
ઉપવાસ મજેદાર....ફળ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને બધાને બહુ જ ભાવતા પણ હોય છે પરંતુ ઉપવાસ હોય ત્યારે તો એ પણ નથી ભાવતા હોતા. પરંતુ ઉપવાસ માં જો ફ્રૂટ ટાર્ટ જેવી કોઈ સુંદર દેખાવ વાળી તથા સ્વાદિષ્ટ ડીસ ખાવા મળી જાય તો તો મજા જ પડી જાય. એમ તો ટાર્ટ મેંદામાંથી બને છે પરંતુ મેં ખાસ ઉપવાસમાં ખાવા માટે ફરાળી લોટ માંથી બનાવી છે તથા બનાના ક્રીમનો ઉપયોગ કર્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાડકીફરાળી મિક્સ લોટ
  • ૧/૪ વાડકીઘી(ઠંડું)
  • જરૂર મુજબ ઠંડું પાણી
  • સ્વાદ અનુસારસિંધવ મીઠુ
  • ૨કેળા(ફ્રોઝન)
  • ૧ ચમચીમિલ્ક પાઉડર
  • ૪ ચમચીમલાઈ(ક્રીમ)
  • મનગમતા ફળો ની સ્લાઈસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ફરાળી લોટ સિંધવ મીઠું તથા થીજેલું ઘી લઈને બધું બરાબર મિક્સ કરી લેવું હવે ઠંડા પાણી અથવા તો દૂધ વડે ભાખરી જેવો લોટ બાંધી લેવો હવે તેને પંદરથી વીસ મિનિટ માટે ફ્રિઝમાં મૂકી દેવું.

    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ લોટમાંથી ભાખરી બનાવવી તથા એક કેક ટિન ને લગાવીને ગ્રીસ કરી લેવું હવે આ ભાખરી ને તેમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોઠવી દેવી તથા તેની વચ્ચે કાણા પાડી દેવા જેથી તે ફૂલે નહીં. તથા તેની ઉપર કોઈ ભારે વાસણ મૂકી દેવું. તથા ઓવનને 230 ડિગ્રી સેલ્સિયસ પર દસ મિનિટ માટે પ્રિહિટ કરી લેવું.

    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને ઓવનમાં બોટમમાં પ્લેસ કરી દેવું. તથા દસ મિનિટ માટે આજ રીતે બેક થવા દેવું પછી ટાર્ટ કેક ટીન માંથી કાઢીને બંને બાજુ ઘી લગાવી દસ મિનિટ માટે ફરી બેક કરવા મૂકી દેવું. તૈયાર છે ક્રિસ્પી ટાર્ટ. હવે તેને ઠંડી થવા મૂકી દો.

    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક મિક્સર જારમાં ફ્રોઝન કરેલા કેળા ની સ્લાઈસ મિલ્ક પાઉડર તથા ક્રીમ લઈને બરાબર પીસી લેવું જેથી બનાના ક્રીમ તૈયાર થશે.

    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર કરેલ ટાર્ટ મા બનાના ક્રિમ ઉમેરો હવે તેના ઉપર મનપસંદ ફળો ની સ્લાઈસ ગોઠવી દો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી ક્રીમી ફરાળી ફ્રૂટ ટાર્ટ.

    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રીમી ફ્રૂટ ટાર્ટ(ફરાળી)(creamy fruit tart recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર July 30, 2020 08:26
i love to cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ક્રીમ ફળ Tart

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. ફરાળી ચેવડો(farali chevdo recipe in Gujarati)
  2. # સાબુદાણા ની ખીચડી (sabudana khichdi recipe in gujarati)
  3. બટાકા વડા(bataka vada recipe in gujarati)
  4. પનીર પાસ્તા સોસ પાલક રાઈસ (paneer pasta sauce Palak Rice recipe)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13298749
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close