પનીર પાસ્તા સોસ પાલક રાઈસ (paneer pasta sauce Palak Rice recipe)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#સુપરશેફ4  #માઇઇબુક #પોસ્ટ21 #week4
#paneerpastasaucepalakrice
લોકપ્રિય શાકાહારી ચોખાની રેસીપી છે, તે પાલક અને પનીરની બનેલી છે, આ એક ખૂબ જ સ્વસ્થ, પ્રોટીન ચોખાની વાનગી છે. ભારતીય પાલક અને હળવા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ચોખા.
પનીર પાસ્તા સોસ પાલક રાઈસ.

પનીર પાસ્તા સોસ પાલક રાઈસ (paneer pasta sauce Palak Rice recipe)

#સુપરશેફ4  #માઇઇબુક #પોસ્ટ21 #week4
#paneerpastasaucepalakrice
લોકપ્રિય શાકાહારી ચોખાની રેસીપી છે, તે પાલક અને પનીરની બનેલી છે, આ એક ખૂબ જ સ્વસ્થ, પ્રોટીન ચોખાની વાનગી છે. ભારતીય પાલક અને હળવા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ચોખા.
પનીર પાસ્તા સોસ પાલક રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ચમચીતેલ
  2. 1 ચમચીજીરું
  3. 8કળી સમારેલુ લસણ
  4. 1 નંગસમારેલો કાંદો
  5. 1 કપપાલકની પ્યુરી
  6. જરૂર મુજબ મીઠું
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1 કપરાંધેલા બાસમતી ચોખા
  9. ..
  10. 3 ચમચીતેલ
  11. 100 ગ્રામપનીર
  12. 3 ચમચીપાસ્તા સોસ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1/2 ચમચીકસૂરી મેથી
  15. 1 કપરાંધેલા બાસમતી ચોખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં 3 ચમચી તેલ લઇ 1 ચમચી જીરું, 8 કળી સમારેલુ લસણ નાખી થોડી વાર થવા દો.. ત્યારબાદ સમારેલો કાંદો નાખી 1/2મિનિટ થવા દો.

  2. 2

    પછી પાલક ની પ્યુરી, મીઠું, ગરમ મસાલો નાખી હલાવો થોડીવાર પછી રાંધેલા બાસમતી ચોખા ઉમેરી હળવે હાથે હલાવી દો.

  3. 3

    એક પેનમાં 3 ચમચી તેલ લઇ હાથે થી ભૂકો કરેલુ પનીર નાખી 3 ચમચી પાસ્તા સોસ મીઠું અને કસુરી મેથી નાખી 1 મિનિટ થવા દો..

  4. 4

    ત્યારબાદ રાંધેલા બાસમતી ચોખા ઉમેરી હળવે હાથ હલાવી દો.

  5. 5

    એક પ્લેટમાં મોલ્ડ ને તેલ વાળુ કરી મુકો પછી તેમાં પનીરવાળો ભાત મૂકી થોડું ચમચી વડે દબાવી તેની ઉપર પાલકવાળો ભાત મૂકીને દબાવી મોલ્ડ ને ધીરેથી લઈ લો અને પાલક થી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes