કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇડલી  પ્રી- મિક્સ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇડલી  પ્રી- મિક્સ રેસીપી મુખ્ય ફોટો

ઇડલી  પ્રી- મિક્સ

Isha panera
Isha panera @Ishakazaika111

# માઇઇબુક
# વિક-4 (પોસ્ટઃ 28)
હવે ઇડલી બનાવવી એકદમ સરળ.અને જરૂરિયાત મુજબ તમે એનો ઉપયોગ કરી શકો.
આ પ્રી- મિક્સ ને 3 મહિના સુધી બહાર સાચવી શકાય છે.

# માઇઇબુક
# વિક-4 (પોસ્ટઃ 28)
હવે ઇડલી બનાવવી એકદમ સરળ.અને જરૂરિયાત મુજબ તમે એનો ઉપયોગ કરી શકો.
આ પ્રી- મિક્સ ને 3 મહિના સુધી બહાર સાચવી શકાય છે.

વધુ વાંચો

ઇડલી  પ્રી- મિક્સ

Isha panera
Isha panera @Ishakazaika111

# માઇઇબુક
# વિક-4 (પોસ્ટઃ 28)
હવે ઇડલી બનાવવી એકદમ સરળ.અને જરૂરિયાત મુજબ તમે એનો ઉપયોગ કરી શકો.
આ પ્રી- મિક્સ ને 3 મહિના સુધી બહાર સાચવી શકાય છે.

# માઇઇબુક
# વિક-4 (પોસ્ટઃ 28)
હવે ઇડલી બનાવવી એકદમ સરળ.અને જરૂરિયાત મુજબ તમે એનો ઉપયોગ કરી શકો.
આ પ્રી- મિક્સ ને 3 મહિના સુધી બહાર સાચવી શકાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
  • 1 કપઅડદ દાળ
  • 1/4 કપપૌઆ
  • 1 ચમચીકાચી મેથીનાંં દાાણા
  • 2 કપચોખાનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોનસ્ટિક કડાઈ માં અડદ દાળ, પૌઆ, અને મેથી લઇ 2 મિનિટ શેકી લો.(વધુ નહિ શેકવી,કલર ચેન્જ ના થવો જોઈએ એ વાત નું ધ્યાન રાખવું)

  2. 2

    ત્યારબાદ ઠંડુ કરી મિક્સચર માં એકદમ ઝીણું પીસી લો.ત્યારબાદ ક્રશ કરેલા મિક્સચર ને ચોખાના લોટ માં એડ કરો અને મિક્સ કરી એરટાઈટ કાચની બરણી માં ભરી લો.

  3. 3

    જ્યારે ઇડલી બનાવવી હોય ત્યારે તેમાં દહીં અને પાણી નાખી 10 મિનીટ પલાળી ઇનો નાખી ઇડલી બનાવવી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Isha panera
Isha panera @Ishakazaika111
પર July 30, 2020 18:22

ટિપ્પણીઓ (2)

Jarina Desai
Jarina Desai @cook_18409903
July 31, 2020 03:09
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  3. નાયલોન ખમણ ઢોકળા
  4. આખા લાલ મરચાંનું અથાણું 🌶🌶(marcha athanu recipe in Gujarati (
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. મોહનથાળ(Mohanthal recipe in Gujarati)
  2. વેજીટેબલ ચીઝ પિઝા (No Oven, Whole Wheat Vegetable Cheese Pizza)
  3. ફરાળી અપ્પમ (farali Appam recipe in gujarati)
  4. સાબુદાણા,બટેટા ની ચક્રી(sabudan chakri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13306143
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close