સાબુદાણા,બટેટા ની ચક્રી(sabudan chakri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને રાતે 2 પાણી એ ધોઈ ને પલાળી દેવા સાબુદાણા ની ઉપર 1ઇંચ જેટલું પાણી ઉપર રહે તેમ નાખવું
- 2
સવારે સાબુદાણા છુટા પલળી જશે અને બટેટા બાફી લેવા અને ખમણી થિ ખમણી લેવા
- 3
સાબુદાણા ને લોયા મા ઢોકળા મુકીએ તેમ ચાયણી મા બાફવા મુકવા અને ટ્રાં નસપરન્ટ થાય ત્યાં સુધી સાબુદાણા રાખવા
- 4
પછી બટેટા અને સાબુદાણા મિક્સ કરી ને આદું,મરચા,મીઠું અને જીરું,તીખા નાખી મિક્સ કરી લેવું
- 5
અને તડકા મા સન્ચા મા ભરી ને ચક્રી પ્લાસ્ટિક ઉપર પાડવી અને 3,4 દીવસ તડકે સુંકવવિ અને ગેસ ઉપર tavdo મુકી ને તેલ થાય એટ્લે ચક્રી તળવિ સર્વિંગ પ્લેટ મા સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી સાબુદાણા,બટેટા,સીંગ દાણાનું શાક
#goldenapron3#week25#satvik#સુપર સેફ1 #week1#માઇઇબુક#પોસ્ટઃ24 Vandna bosamiya -
સાબુદાણા અને બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#RC2 #week2 #વ્હાઇટ રેસિપી Vandna bosamiya -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
આલુ સાબુદાણા ની વેફર
#આલુ આ રેસીપી ફરાળ માં પણ ખાઈ શકાય છે સ્ટોર કરી ભુખ લાગે ત્યારે તળીને ખાઈ નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે Prafulla Ramoliya -
સાબુદાણા અને બટાકા ની કળી અને જાળી વાળી વેફર(Sabudana Bataka Wafers Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૨આ સૂકવણી ઉનાળામાં બનાવમાં આવે છે. તે ફરાળ તથા ઉપવાસ માં ખાવામાં આવે છે. અને બાળકો ને પણ અતિ પ્રિય છે. Uma Buch -
સાબુદાણા- બટેટા ની ખીચડી (sabudana- bateta khichdi recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ માસ દરમિયાન ઉપવાસ નું ખૂબ મહત્વ હોય છે તો ત્યારે ફરાળ માં સાબુદાણા બટેટા ની ખીચડી ખૂબ લોકપ્રિય છે. Ami Gorakhiya -
-
-
-
-
-
-
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White colourસાબુદાણાની ખીચડી એ સૌ ને ભાવતી અને ઉપવાસ માં ખવાતી રેસીપી છે. Jyoti Joshi -
-
-
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
સાબુદાણા ની ચકરી
સાબુદાણા ની ચકરી સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ગુજરાતી લોકોનો પ્રિય નાસ્તો છે. આ ચકરી બનાવીને એની સુકવણી કરીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને ઉપવાસ દરમિયાન તળીને ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપવાસ સિવાયના દિવસોમાં પણ ચા કે કોફી સાથે આ ચકરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB20#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#SFR #SJR ઉપવાસ માં ચા કોફી ની સાથે ચકરી ખાવા ની મજા આવે. Harsha Gohil -
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
કુરકુરી ચકરી ઉપવાસ મા ખાવા ની મજા આવે છે. આજ મેં પણ બનાવી છે. Harsha Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13306197
ટિપ્પણીઓ (11)