કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#સુપરશેફ4
# દાળ_ચોખા_ની_વાનગીઓ
ઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું..

#સુપરશેફ4
# દાળ_ચોખા_ની_વાનગીઓ
ઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું..

વધુ વાંચો

કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#સુપરશેફ4
# દાળ_ચોખા_ની_વાનગીઓ
ઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું..

#સુપરશેફ4
# દાળ_ચોખા_ની_વાનગીઓ
ઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
4 લોકો
  • 1 કપચોખા ની કણકી
  • 2-3 કપથોડી ખાટી છાશ
  • મીઠુ સ્વાદ મુજબ
  • વઘાર માટે
  • 8-10કળી લસણ
  • 1 ટી.સ્પૂનજીરૂ
  • 1ટે.સ્પૂનલાલ મરચું પાઉડર
  • 2ટે.ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    ચોખાની કણકી ધોઈને મીઠુ ઉમેરી નરમ ભાત બને એ પ્રમાણે કુકરમાં ભાત બનાવી લેવો.

  2. 2

    લસણ જીરૂ અને લાલ મરચાં ની અધકચરી ચટણી ખાંડી લેવી.

    કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રાંધેલા ભાત માં છાશ અને જરૂર મુજબ પાણી અને મીઠુ ઉમેરવું. રવઈ થી વલોવી લેવું. અને થોડું ગરમ કરવું.

    કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘાર માટે ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે અધકચરી ખાંડેલી લસણ ની ચટણી ઉમેરી 2-4 મિનીટ સરખી સાંતળવી. થોડો વઘાર ઘેંશ માં ઉમેરી સરખું મિક્સ કરવો.

    કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સર્વ કરતી વખતે ઉપરથી થોડો વઘાર ઉમેરવો.
    વઘાર કરેલી લસણ ની ચટણી થી ઘેંશ માં એક અલગ જ સરસ સ્વાદ આવે છે..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર August 02, 2020 20:28

ટિપ્પણીઓ (6)

Ila Naik
Ila Naik @cook_20451370
August 03, 2020 17:06
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for કણકી

Keywords

કણકી ચોખાની ઘેંશ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
  2. કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
  3. પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
  4. ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
  5. સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
  1. દમ બીરયાની(dum biryani recipe in gujarati)
  2. દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati)
  3. હેલ્ધી મેનુ(healthy menu recipe in gujarati)
  4. ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13331263
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close