કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#સાતમ

#સાતમ

વધુ વાંચો

પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

#સાતમ

#સાતમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1.5 કલાક
  1. 250 ગ્રામમેંદો
  2. 75 ગ્રામઘઉંનો લોટ
  3. 50 ગ્રામચણાનો લોટ
  4. 50 ગ્રામસોજી
  5. 1/4 કપતેલ મોવણ માટે
  6. ચપટીહીંગ
  7. 1/2 નાની ચમચીજીરું
  8. 1/2 નાની ચમચી અજમો
  9. 1/2નાની ચમચી વરીયાળી વાટેલી અધકચરી
  10. 1/2 નાની ચમચીમરી અધકચરા વાટેલા
  11. 1/2 નાની ચમચીસુકા ધાણા અધકચરા વાટેલા
  12. 1ચમચી કસુરી મેથી
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. 4 નંગલવીંગ અધકચરા વાટેલા
  15. પાણી જરૂર મુજબ
  16. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ મેંદો, ઘઉં નો લોટ, ચણાનો લોટ, સોજી ને ચાળી એક બાઉલમાં ભેગા કરી દો.

    પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં હીંગ, મીઠું સ્વાદ અનુસાર, તેલ મોવણ,અધકચરા વાટેલા મરી, વરીયાળી, સુકા ધાણા, લવીંગ, અને કસુરી મેથી ઉમેરી હલાવી મીક્સ કરી દો.

    પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણી ઊમેરી લોટ બાંધવો. લોટ કઢણ બાંધવો. પછી 15 - 20 મીનીટ સુધી લોટ ને કવર કરી રેસ્ટ થવા દો.

    પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ લોટ માંથી નાના લુવા તૈયાર કરી થોડી જાડી પૂરી વણી તૈયાર કરી દો.

    પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં વણેલી પૂરી પર ગોબા કરી તળી લો. ગેસ ની ફલેમ મીડીયમ રાખવી.

    પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર August 08, 2020 11:14
Vadodara
cooking is an art
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
August 10, 2020 02:11
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચોકલેટ કેક 🍰(chocolate cake recipe in gujarati)
  2. પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
  3. રાયતા મરચા(raita marcha recipe in gujarati)
  4. ધુધની (Ghughni)
  5. ચોકલેટ હઝેલનટ ફજ (Chocolate hazelnut fudge recipe in Gujarati)
  1. સેન્ડવીચ ઉત્તપમ (Sandwich uttapam recipe in Gujarati)
  2. ધુસ્કા (Dhuska)
  3. સનગ્વોમ ખીર (sangom kheer recipe in Gujarati)
  4. મીક્સ વેજીટેબલ ફ્રેન્કી (Mix vegetables Frankie)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13373108
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close