પંજાબી મસાલા મઠરી (punjabi masala mathri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો, ઘઉં નો લોટ, ચણાનો લોટ, સોજી ને ચાળી એક બાઉલમાં ભેગા કરી દો.
- 2
ત્યાર બાદ તેમાં હીંગ, મીઠું સ્વાદ અનુસાર, તેલ મોવણ,અધકચરા વાટેલા મરી, વરીયાળી, સુકા ધાણા, લવીંગ, અને કસુરી મેથી ઉમેરી હલાવી મીક્સ કરી દો.
- 3
હવે પાણી ઊમેરી લોટ બાંધવો. લોટ કઢણ બાંધવો. પછી 15 - 20 મીનીટ સુધી લોટ ને કવર કરી રેસ્ટ થવા દો.
- 4
હવે આ લોટ માંથી નાના લુવા તૈયાર કરી થોડી જાડી પૂરી વણી તૈયાર કરી દો.
- 5
એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં વણેલી પૂરી પર ગોબા કરી તળી લો. ગેસ ની ફલેમ મીડીયમ રાખવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
-
-
-
-
-
-
-
-
-
-
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
ખસ્તા નીમકી (khasta nimki recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ઘઉંના લોટની ખસ્તા નીમકી બનાવી છે તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે Nisha -
-
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
-
રીંગણ ની મઠરી (Ringan Mathri Recipe In Gujarati)
રીંગણ ની મઠરી એ એક નવીનચટણી સાથે માણી શકાય એવો નાસ્તો છે જે દરેક ને ભાવે એવો છે. મઠરી મા રીંગણ નો ઉપયોગ એ એક નવીન પ્રયોગ છે, ઝટપટ બની જાય અને સૌને ભાવે એવો.આમાં તમે તમારી સુજબૂજ મુજબ મનગમતા ફેરફાર કરી શકો છો. Dhaval Chauhan -
-
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૯દક્ષિણ ગુજરાતમાં દેસાઈ વડા/ ખાટાં વડા એકદમ વખણાયેલી વાનગી છે. જે ઘઉં-જુવારના જાડા લોટમાં મસાલા ઉમેરી આથો લાવી તળીને બનાવવામાં આવે છે. આ વડા ખાસ દિવાળીમાં કાળી ચૌદશ પર અને શીતળા સાતમ પર બંને છે. પણ ઘરમાં દરેકને ભાવતી વાનગી છે એટલે અવાર નવાર બન્યા કરે છે. Urmi Desai -
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#MS ટી ટાઈમ સનૅકસ.....,, ઉત્તરાયણ મા નાસ્તા માટે બનતી વાનગી. Rinku Patel -
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13373108
ટિપ્પણીઓ (3)