સેન્ડવીચ ઉત્તપમ (Sandwich uttapam recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટફિંગ બનાવવા માટે કેપ્સીકમ, ટામેટુ, કાંદો, ગરમ મસાલો, ચાટ મસાલો,લાલ મરચું, મીઠું,કોથમીર નાખી મિક્સ કરી લેવું.
- 2
હવે પછી દળેલા તૈયાર ખીરામાં ઈનો અને મીઠું નાખી હલાવી લેવું પછી એક નોનસ્ટિક પેનમાં માં તેલ લગાવી ખીરું રેડી પુડા જેવો આકાર આપી ઉપર સ્ટફિંગ મૂકી સ્ટફિંગ પર ખીરું રેડી ઢાંકણ ઢાંકી ધીમા તાપે થવા દો.
- 3
ત્યાર પછી પલટાવી દો અને ફરતે તેલ નાખી થવા દો... તૈયાર છે ઉત્તપમ સેન્ડવીચ...
- 4
સોસ અથવા ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉત્તપમ સેન્ડવીચ (Uttapam Sandwich Recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સમે અહી ઉત્તપમ ને સેન્ડવીચ માં કન્વર્ટ કરી એક ફ્યુઝન ડીશ બનાવી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને દેખાવ માં પણ એટલી જ આકર્ષક લાગે. મારા ઘરે તો બધા ને આ ફ્યુઝન બહુ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો Sachi Sanket Naik -
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#CWTઇડલી નું ખીરું આજે થોડું વધ્યું હતું તો વિચાર આવ્યો કે આજે રાત્રે ડિનર માં ઉત્તપમ બનાવી લેવા જે બધા ને બહુજ પસંદ પડશે અને પેટ પણ ભરાઈ જશે. દિવાળી પછી થોડું લાઈટ ડિનર ખાવાનું મન થાય છે , તો એના માટે આ હલકું-ફુલકું ડિનર સૌથી બેસ્ટ ઓપ્શન છે.Cooksnap of the Week @vaishali_29 Bina Samir Telivala -
-
-
-
-
પાલક ઉત્તપમ (Palak Uttapam Recipe In Gujarati)
ગઈકાલે હરિયાળી અપ્પમ બનાવ્યા તો એનું ખીરું વધી ગયું.. સવારે બ્રેકફાસ્ટ માં એ જ ખીરાનો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા.. નવો અવતાર.. અને કોઈને ખબર પણ ન પડી😊 Dr. Pushpa Dixit -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ઝવેરી બજારની ફેમસ સેન્ડવીચ. #RC1 Bina Samir Telivala -
-
ઉત્તપમ પિઝ્ઝા (Uttapam pizza recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી#goldenapron3 #week22 #sauce Kala Ramoliya -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRમુંબઈ ની ફેમસ ખાતા જ રેહવાનું મન થાય એટલી ટેસ્ટી ચટપટી પુડલા સેન્ડવીચ , જેમાં તમે પુડલા અને સેન્ડવીચ બેહુ ની મજા માણી શકો. Dr. Pushpa Dixit -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4 #Week1 #breakfast ઉત્તપમ એ ખુબ સરસ વાનગી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ એક હેલ્ધી રેસિપી છે. જેમાં ઘણા બધા શાકભાજીઓનો સમાવેશ થાય છે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ મજા પડે છે. Nasim Panjwani -
ટોસ્ટ સેન્ડવીચ(toast sandwich recipe in gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#ફટાફટ#weekend#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 40 Mayuri Doshi -
-
-
-
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
-
કોબી ઉત્તપમ (Kobi Uttapam Recipe In Gujarati)
કોબી ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે.જરૂર ટ્રાય કરજો. Anupa Prajapati -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13373007
ટિપ્પણીઓ (6)