કપ હાંડવો(cup handvo recipe in gujarati)

Sonal Panchal @cook_25536838
કપ કેક તો ખાધી હશે
હાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું
કપ હાંડવો(cup handvo recipe in gujarati)
કપ કેક તો ખાધી હશે
હાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ રેડી હોય તો પણ ચાલે નહિ તો તમે આ માપ થી ખીરું ઘરે પણ બનાવી શકો
- 2
લોટ માં દૂધી છીણી લો બધો મસાલો મિક્સ કરી લો
- 3
હવે કપ કેક ટ્રે હોય તો એમાં કે સરખા માપ ની વાટકી લઇ લો વઘાર રેડી કરી લો બધી વાટકી માં થોડો થોડો વઘાર નાખો પછી હાંડવા નું ખીરું પછી ઉપરથી ફરી વઘાર નાખો અને વાડકીઓ ને એલ્યૂમીનિમ ની કડાઈ માં કાંઠલા ઉપર કાના વારી ડીશ પર મૂકી દો ઓવન હોય તો એમાં કપ કેક ટ્રે માં આજ રીતે કરવું
- 4
પછી પ્રથમ 10મીન ફાસ્ટ ગેસ પછી 30મીન સઁલૉ ગેસ ઓવેન હોય તો 10મિંપ્રેહીટેડ ઓવેન પછી 30મીન 180ડિગ્રી c
- 5
ચઢી જાય એટલે કાઢી લો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો
- 6
Note :લોટ ના ingredients તમે તમારા પ્રમાણે પણ લઇ શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13373762



ટિપ્પણીઓ