કપ હાંડવો(cup handvo recipe in gujarati)

Sonal Panchal
Sonal Panchal @cook_25536838
Jubail Saudi rabia

#સાતમ

કપ કેક તો ખાધી હશે
હાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું

કપ હાંડવો(cup handvo recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સાતમ

કપ કેક તો ખાધી હશે
હાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કિલો ચોખા
  2. 500ગ્રામ તુવેર દાળ
  3. 200ગ્રામ ચણા દાળ
  4. 100ગ્રામ પૌઆ
  5. 25ગ્રામ મેથી પાઉડર
  6. 1 નાની વાટકીખાટું દહીં
  7. 1/2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ સ્વાદ પ્રમાણે
  8. 1 ચમચીઅજમો
  9. 1 ચમચીતલ
  10. ૧/૨ ચમચીહિંગ
  11. ૧/૨ ચમચીરાઈ
  12. 1 ચમચીવઘાર માંટે ઓઇલ
  13. 1 ચમચીગૉળ
  14. ૨ ચમચીદૂધી
  15. 1 1/2 tspઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ રેડી હોય તો પણ ચાલે નહિ તો તમે આ માપ થી ખીરું ઘરે પણ બનાવી શકો

  2. 2

    લોટ માં દૂધી છીણી લો બધો મસાલો મિક્સ કરી લો

  3. 3

    હવે કપ કેક ટ્રે હોય તો એમાં કે સરખા માપ ની વાટકી લઇ લો વઘાર રેડી કરી લો બધી વાટકી માં થોડો થોડો વઘાર નાખો પછી હાંડવા નું ખીરું પછી ઉપરથી ફરી વઘાર નાખો અને વાડકીઓ ને એલ્યૂમીનિમ ની કડાઈ માં કાંઠલા ઉપર કાના વારી ડીશ પર મૂકી દો ઓવન હોય તો એમાં કપ કેક ટ્રે માં આજ રીતે કરવું

  4. 4

    પછી પ્રથમ 10મીન ફાસ્ટ ગેસ પછી 30મીન સઁલૉ ગેસ ઓવેન હોય તો 10મિંપ્રેહીટેડ ઓવેન પછી 30મીન 180ડિગ્રી c

  5. 5

    ચઢી જાય એટલે કાઢી લો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો

  6. 6

    Note :લોટ ના ingredients તમે તમારા પ્રમાણે પણ લઇ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Panchal
Sonal Panchal @cook_25536838
પર
Jubail Saudi rabia

Similar Recipes