રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બધી સામગ્રી લઇ પાણી થી લોટ બાંધી લો.
- 2
ત્યાર બાદ ૧૦ મિનિટ રેસ્ટ આપી, દસ્તા વડે ટ્ટિપો.
- 3
ત્યાર બાદ વણી લઇ કટ કરી ગરમ તેલ માં તળી લો.
- 4
ફરસી પૂરી :
- 5
એક બાઉલ માં બધી સામગ્રી લઇ થોડા ગરમ પાણી થી લોટ બાંધી લો.
- 6
૧૫ મિનિટ રેસ્ટ આપી વણી લો.
ત્યાર બાદ તેના પર ચોખા ના લોટ માં ઘી નાખી મિક્સ કરી વનેલી રોટી પર લગાવો. - 7
તેને રોલ કરી કટ કરી લો.
થોડું પ્રેસ કરી તળી લો
ત્યાર બાદ મસાલો છા સર્વ કરો.
- 8
મોહનથાળ :
- 9
એક બાઉલ માં લોટ લઈ તેમાં ૩ ચમચી ગરમ ઘી અને ગરમ દૂધ નાખી મિક્સ કરો.
ત્યાર બાદ ચાળી લો.
- 10
પેન માં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં લોટ નાખો ૭-૮ મિનિટ પછી તેમાં ગરમ દૂધ નાખી દો અને હલાવતા રહો.
- 11
બ્રાઉન કલર થાય ત્યાં સુધી ધીમી આંચ પર હલાવતા રહો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દો. - 12
બીજી બાજુ ચાસણી બનાવવા મૂકો.
ખાંડ નાખી તેમાં પાણી નાખો અને ૧ ચમચી જેટલું દૂધ નાખો.
એક તાર ની ચાસણી બનાવો. - 13
બાદ માં ચાસણી સેકેલા લોટ માં નાખી દો અને તેમાં એલચી પાવડર, ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી પ્લેટ માં લઈ લો.
ઠંડુ થાય એટલે કાપા કરી સર્વે કરો.
- 14
જીરા પૂરી :
- 15
એક બાઉલ માં રવો, મેંદો, નમક, જીરું, ૨ ચમચી તેલ, મરી પાવડર લઈ થોડા ગરમ પાણી થી લોટ બાંધો.
- 16
ત્યાર બાદ લુઆ કરી વણી લો.
બાદ તેલ માં તળી સર્વ કરો.
- 17
સેવ :
- 18
એક બાઉલ માં બધી સામગ્રી લઈ તેમાં ૨ ચમચી તેલ નાખી પાણી થી લોટ બાંધો(થોડો ઢીલો લોટ રાખવો)
ત્યાર બાદ સંચા માં ભરી ગરમ તેલ માં સેવ પડો.
- 19
બધી આઇટમ રેડી છે. પ્લેટ માં લઇ સર્વે કરો.
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ