કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#સાતમ
#chaat
પકોડી, પાની પાતાશી, પાની કે બતાશે, ફુલકી, ગોલગપ્પા, પૂચકા, ફુસ્કા, ગુપ-ચુપ એવા ઘણા બધા નામથી ઓળખાય છે આપણી પાણીપુરી તેના નામ માત્રથી જ મોઢામાં પાણી આવી જાય છે એટલી ટેસ્ટી હોય છે પાણીપુરી. પાણીપુરી ઘણી બધી ફ્લેવર્સ ની બને છે. મેં ત્રણ જાતના પાણી બનાવીને તેથી પાનિપુરી બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧પૅકેટ પાણી પૂરી ની પૂરી
  • મસાલા માટે
  • ૩-૪બાફેલા બટાકા
  • ૧ કપબાફેલા દેસી ચણા
  • ૩-૪લસણ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીસંચળ
  • 1 ચમચીજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • પાણી માટે
  • ૧ ચમચીફુદીના ની પેસ્ટ
  • ૧ ચમચીકોથમીર ની પેસ્ટ
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૨લીલા મરચા
  • ૧ ચમચીસંચળ
  • ૪ ગ્લાસઠંડુ પાણી
  • સ્વાદ અનુસારમીઠું
  • ૨ખજૂર
  • ૧ ચમચીગોળ
  • ૧આંબોડિયું
  • ૫-૬કળી લસણ
  • લાલ મરચું
  • ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણા સમારેલા ટામેટા
  • ઝીણી સેવ
  • દાડમના દાણા
  • મમરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા તથા ચણા ને બાફી ને મેશ કરી લેવા હવે એક ખાંડણીમાં લસણ,જીરું તથા લાલ મરચું નહીં બરાબર વાટી લેવું. હવે મેશ કરેલા બટાકા તથા ચણામાં એક ચમચી આ લસણની પેસ્ટ એક ચમચી સંચળ તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.

    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કોથમીર મરચા ફુદીનો તથા ત્રણ થી ચાર લસણ બરાબર વાટી તેમાં ઠંડુ પાણી ઉમેરી લેવું. દસ મિનિટ સુધી બરાબર હલાવી લેવું પછી તેને ગાળી લેવું તૈયાર છે ફુદીનાનું પાણી. તમારા ટેસ્ટ હિસાબથી મસાલાની વધઘટ કરી શકો છો.

    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખજુર આંબોળિયા તથા ગોળ ને બાફીને ક્રશ કરી લેવા તથા એક ગ્લાસ ફુદીનાના પાણીમાં પોતાના ટેસ્ન હિસાબથી આ પેસ્ટ ઉમેરીને હલાવી લેવું તૈયાર છે મીઠુ પાણી. આજથી તે તૈયાર કરેલી ૧ ચમચી જેટલી લસણની પેસ્ટ,૧ ગ્લાસ ફુદીનાના પાણી ઉમેરીને બરાબર હલાવી લેવું તૈયાર છે લસણનું પાણી. (આ રેસિપીમાં તમારે જરૂર ન હિસાબથી મસાલા તથા પાણી ની કવોન્ટીટી ચેન્જ કરી શકો છો)

    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પાણીપુરીની પૂરી માં વચ્ચે કાનું કરી તેમાં બટાકાનો, મસાલો,ડુંગળી, ટામેટા, દાડમના દાણા, સેવ તથા મમરી ભરી તેને પાણી સાથે પીરસો. તૈયાર છે સ્વાદિષ્ટ ફ્લેવર વાળી પાણીપુરી.

    પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર August 12, 2020 18:28
i love to cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 13, 2020 07:44
Yummy 😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri શોટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માખણચોર સ્પેશિયલ લસ્સી(lassi recipe in gujarati)
  2. દહીંવડા (Dahiwada recipe in gujarati)
  3. દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
  4. વ્હીટ ટ્રફલ કેક(wheat truffle cake recipe in gujarati)
  5. આલુ પૂરી(alu puri recipe in gujarati)
  1. પાત્રા (Patra Recipe In Gujarati)
  2. ભરેલા રવૈયા નું શાક (Bharela Ravaiya Shak Recipe in Gujarati)
  3. મારવાડી સેવ (marvadi sev recipe in gujarati)
  4. નો ઓવન બેકીગ નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven baking no yeast whole wheat pizza recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13406093
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close