આલુ પૂરી(alu puri recipe in gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે

આલુ પૂરી(alu puri recipe in gujarati)

સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1:30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. રગડો બનાવવા માટે
  2. 100ગ્રામવટાણા
  3. 2-3 નંગબટેટા
  4. 1/4હળદી પાઉડર
  5. 1/2ગરમ મસાલો
  6. નમક
  7. 2-3 નાની ચમચીતેલ
  8. પાણી જરૂર મુજબ
  9. કોકમ ની ચટણી બનાવવા માટે
  10. 8-10 નંગભીના કોકમ
  11. 1/2જીરું
  12. નમક
  13. 1/4સંચળ પાઉડર
  14. ગ્રીન ચટણી બનાવવા માટે
  15. કોથમીર
  16. 2-3 નંગમરચા
  17. ટુકડોઆદું નો નાનો
  18. નમક
  19. પૂરી બનાવવા માટે
  20. 200 ગ્રામમેંદા
  21. નમક
  22. પાણી

રાંધવાની સૂચનાઓ

1:30 મિનિટ
  1. 1

    પૂરી બનાવવા ની રીત
    મેંદા માં નમક નાખી પાણી વડે લોટ બાંધી લેવો લોટ પરોઠા જેવો બાંધી લેવો 5 મિનિટ માટે સેટ થવા દેવો પછી મોટી રોટલી જેવી બનાવી નાના નાના round કરી ને પૂરી બનાવી લેવી એને થોડી વાર સેટ થવા દેવી પછી પૂરી ને light તળવાની છે

  2. 2

    રગડો બનાવવા ની રીત
    રગડો બનાવવા માટે white વટાણા બટેટા ને બાફી લેવા, એક પેન માં તેલ ગરમ કરી એમાં હિંગ વટાણા બટેટા નાખી એમાં હલદી પાઉડર ગરમ મસાલો નમક પાણી add કરી ને ગરમ કરી લેવું તો ત્યાર છે રગડો

  3. 3

    કોકમ ની ચટણી બનાવવા ની રીત
    ભીના કોકમ ને 4થી 5 કલાક પલાળી ને રાખવા 4/5 ક્લાક પછી એક મિકસી જારમાં માં કોકમ ને પાણી સાથે લઇ એમાં નમક સંચળ પાઉડર બધુજ મિક્સ કરી પીસ લેવું ત્યાર છે કોકમ ની ચટણી

  4. 4

    Green ચટણી બનાવવા ની રીત
    કોથમીર લીલાં મરચાં આદું નમક બધું મિક્સી જારમાં લઇ પીસી લેવું ત્યાર છે green ચટણી

  5. 5

    સૅવ કરવા માટે પેલા પૂરી ને પ્લેટ માં ગોઢવી એના પર રગડો,કોકમ ની ચટણી,green ચટણી,સેવ, કાંદા, ચીઝ, ટોમેટો કેચઅપ ready છે આલુ પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes