રોટી પીઝા(roti pizza recipe in gujarati)

Daksha Vaghela @cook_24781368
રોટી પીઝા(roti pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટી પીઝા બનાવવા માટે પેલા લોટ બાંધો પછી તેની રોટી વણી એક લોઢી મા આળી માળી સેકી નાખો
- 2
પછી તેની અંદર સોસ લગાવી ઉપર સમરેલૂ કેપ્સીકમ ડૂગળી કાકડી નાખો પછી ઉપર ચીઝ નાખો
- 3
એક લોઢી લો રોટી પીઝા ને લોઢી પર મૂકી ઢાંકી દો ધીમા તાપે પાંચ મિનિટ સુધી કૂક કરો પછી રોટી પીઝા ને એક ડીશ માં કાઢી નાખો અને ઉપર ચાટ મસાલો પીઝા સોસ લગાવી સવ કરો તૈયાર છે રોટી પીઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13408913




ટિપ્પણીઓ