ડીલીસીયસ રેસીપી ફોર ઇન્ડિપેન્ડન્સ ડે (indipendent day Special Recipe in Gujarati)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

ડીલીસીયસ રેસીપી ફોર ઇન્ડિપેન્ડન્સ ડે (indipendent day Special Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. ઓરેન્જ રાઈસ માટે
  2. 1 વાટકીબાસમતી રાઈસ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. સ્વાદાનુસાર મીઠું સ્વાદ
  6. 3 ચમચીતેલ
  7. 1 નંગડુંગળી
  8. 1 નંગટમાટર
  9. 1/2 કપકેપ્સીકમ
  10. 2 નંગતીખા
  11. 2 નંગલવિંગ
  12. વાઇટ રાઈસ માટે
  13. 1 વાટકીબાસમતી રાઈસ
  14. 2 ચમચીતેલ
  15. સ્વાદાનુસારમીઠું
  16. ગ્રીન રાઈસ માટે
  17. 1 વાટકીબાસમતી રાઈસ
  18. 50 ગ્રામપાલક
  19. 3 ચમચીતેલ
  20. સ્વાદાનુસારમીઠું
  21. 1/2 કપકેપ્સીકમ
  22. 1 કપટામેટું
  23. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  24. 2 નંગતીખા અને લવિંગ
  25. ટ્રાય કલર ચટણી
  26. ઓરેન્જ ચટણી બનાવવા માટે
  27. 20 ગ્રામપૌઆ
  28. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  29. 1/2 ચમચીહળદર
  30. સ્વાદાનુસારમીઠું
  31. વાઈટ ચટણી માટે
  32. 25 ગ્રામટોપરાનું છીણ
  33. સ્વાદાનુસાર મીઠું
  34. 2 ચમચીતેલ
  35. 1 ચમચીવઘાર માટે રાઈ-જીરું
  36. 2 નંગનાના મરચા
  37. ગ્રીન ચટણી બનાવવા માટે
  38. 20 ગ્રામસીંગદાણા
  39. 3 નંગમરચા
  40. 1 ચમચીલીંબુ
  41. 1/2 ચમચીહળદર
  42. 8-10 પાંદડાકોથમીર
  43. સ્વાદાનુસાર મીઠું
  44. ટ્રાય કલર પરાઠા
  45. ઓરેન્જ પરાઠા બનાવવા માટે
  46. 1 વાટકીઘઉંનો લોટ
  47. 1/2 ચમચીહળદર
  48. 3 ચમચીતેલ
  49. 1 ચમચીલાલ મરચું પાઉડર
  50. સ્વાદાનુસારમીઠું
  51. વાઈટ પરાઠા માટે
  52. 1 વાટકીઘઉંનો લોટ
  53. 3 ચમચીતેલ
  54. સ્વાદાનુસારમીઠું
  55. ગ્રીન પરાઠા બનાવવા માટે
  56. 1 વાટકીઘઉંનો લોટ
  57. 50 ગ્રામપાલક
  58. 3 ચમચીતેલ
  59. સ્વાદાનુસારમીઠું
  60. રાયતુ બનાવવા માટે
  61. 2 કપદહીં
  62. 1/2 ચમચીપીસેલી ખાન
  63. 1/2 કપડુંગળી
  64. 1/2 કપટામેટું
  65. 1/2 કપકેપ્સીકમ
  66. 1 નંગનાનું દાડમ
  67. સ્વાદ અનુસારમીઠું
  68. 1 ચમચીકોથમીર
  69. સલાડ માટે
  70. 1 નંગનાનું ગાજર
  71. 1 નંગમરચું
  72. 1 નંગનાનો મુળો

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઓરેન્જ રાઈસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે રાઈસ નો ઓસામણ કાઢી લેશું ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ તેમાં તીખા લવિંગ કેપ્સીકમ ટમાટા ડુંગળી સાકળી લેશું ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર મીઠું નાખી શું તેને બે મિનિટ હલાવ્યા બાદ આપણે એમાં રાઈસ નાખીશું રાઈસ નાખ્યા પછી એક થી બે મિનિટ હલાવો

  2. 2

    વાઇટ રાઈસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે રાઈસ નું ઓસામણ કાઢી લેશું ત્યારબાદ એક કડાઈમાં તેલ લેવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈસ મિક્સ મિક્સ કરી તેમાં થોડું મીઠું સ્વાદ અનુસાર નાખી એક મિનિટ હલાવો તેથી આપણા white rice રેડી

  3. 3

    ગ્રીન રાઈસ બનાવવા માટે સૌપ્રથમ આપણે બાસમતી રાઈસ નો સ ઓસામણ કાઢી લેશું ત્યારબાદ એક કડાઈમા તીખા લવિંગનો વઘાર કરીશું પછી તેમાં ડુંગળી કેપ્સીકમ આદુ મરચાની પેસ્ટ ટમેટું નાખીશું એક મિનિટ સુધી સાતળિયા પછી આપણે તેમાં પાલકનો રસ નાખીશું આ બધી સામગ્રી માં થોડું મીઠું નાખી બેથી ત્રણ મિનિટ હલાવવું ત્યારબાદ તેમાં રાઈસ મિક્સ કરી દેવા એક મિનીટ સુધી હલાવો આ રીતે આપણા ગ્રીન રાઈસ તૈયાર

  4. 4

    ઓરેન્જ ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપણે પૌવાની બેથી ત્રણ મિનિટ પલાળી શું ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું પાઉડર હળદર અને મીઠું મિક્સ કરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશો આપણી ઓરેન્જ ચટણી તૈયારી

  5. 5

    વાઈટ ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપણે ટોપરાનું છીણ લેશો તેમાં થોડું પાણી અને મીઠું ની બેન નંગ મરચા નાખી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશો ત્યારબાદ તેમાં રાઈ જીરૂનો વઘાર કરીશું આ રીતે આપણી વાઈટ ચટણી તૈયાર

  6. 6

    ગ્રીન ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપન સીંગદાણા લઈશું તેમાં મરચા લીંબુનો રસ હળદર કોથમીર અને મીઠું અને થોડું પાણી નાખી મિક્સરમાં ગ્રાન્ડ કરી લેશો આ રીતે આપણી ગ્રીન ચટણી તૈયાર

  7. 7

    ઓરેન્જ પરોઠા બનાવવા માટે એક વાટકી ઘઉંનો લોટ 1/2 ચમચી હળદર એક ચમચી તેલ 1 ચમચી લાલ મરચું પાઉડર અને મીઠું સ્વાદ અનુસાર મિક્સ કરી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી શું ત્યારબાદ લોટ ને થોડું તેલ લગાવી નાના લૂઆ વાળી અને આપણે પરોઠા બનાવીશું તેથી આપણા ઓરેન્જ પરોઠા રેડી

  8. 8

    વાઈટ પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકી ઘઉંનો લોટ એક ચમચી તેલ અને મીઠું નાખી પરોઠાનો લોટ બાંધી લઈશું લોટ બંધાઈ ગયા પછી લોટને થોડું તેલ લગાવી પરોઠા વણી લેશો તેથી આપણા વાઈટ પરચા રેડી

  9. 9

    ગ્રીન પરાઠા બનાવવા માટે એક વાટકી ઘઉંનો લોટ 50 ગ્રામ પાલકનો રસ એક ચમચી તેલ અને મીઠું નાખી બધા મિશ્રણને મિક્સ કરવો ત્યારબાદ મિશ્રણમાં થોડું પાણી નાખી લોટ બાંધી લેવો લોટ બંધાઈ ગયા પછી લોટ પર થોડું તેલ લગાવી લુવા વાળી પરોઠા વણી લેવા તેથી આપણા ગ્રીન પરોઠા રેડી

  10. 10

    રાઈતુ બનાવવા માટે આપણે 1/2ડુંગળી 1/2 ટમેટુ 1/2 કેપ્સીકમ નો ઝીણું કટિંગ કરી તેનો તેલમાં વઘાર કરી લેવો 1/2મિનિટ રાતડીયા પછી તેને દહીં મા મિક્સ કરી દેવું ત્યારબાદ તેમાં થોડું મીઠું અને ખાંડ નો પાઉડર નાખી હલાવી લેવું અને તેમાં દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરવું આ રીતે આપણું રાયતુ તૈયાર

  11. 11

    સલાડ બનાવવા માટે આપણે ગાજર મુળા મરચા નું કટીંગ કરી તેમા ચાર્ટ પાઉડર નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
પર
Junagadh
love to cook unique food.....👩‍🍳cooking lover......👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Similar Recipes