ખજુર ડ્રાયફ્રુટ બરફી(khajur dryfruit barfi Recipe in Gujurati)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
Ahmedabad

#સાતમ-આઠમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પ૦૦ ગ્રામ લાલ ખજૂર
  2. ૧ કપદુધ
  3. ૧પ૦ ગ્રામ ખાંડ
  4. ર૦૦ ગ્રામ માવો,
  5. ૩ ચમચીઅખરોટ ટુકડા
  6. ૩ ચમચીકાજુ ના ટુકડા
  7. ૩ ચમચીબદામ ના ટુકડા
  8. ૩ ચમચીપીસ્તા ના ટુકડા
  9. ૨ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂરના બી કાઢી, દુધમાં બે કલાક પલાળી રાખવા. પછી તેને કશ કરી લો. એક વાસણમાં ઘી મૂકી ખજૂરનો કશ કરેલો માવો નાખવો. પછી તેમાં ખાંડ નાખવી.

  2. 2

    ખાંડ ઓગળે પછી માવો, અખરોટ, કાજુ, બદામ, પીસ્તા ના ટુકડા નાખવા. ઘટ થાય એટલે બરાબર મિકસ કરી ઉતારી લેવું.

  3. 3

    સર્વંિગ પ્લેટમાં ઘી લગાવી તેમા મીશ્રણ પાથરી દો, થોડું ઠંડું થાય પછી પીસ કરી લો. રેડી છે ખજુર ડાયફુટસ બરફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_1985
પર
Ahmedabad

Similar Recipes