સ્ટફ અપ્પમ(stuff bomb recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર એક પેન લઈ તેમાં તેલ નાખી જીરું નાખી ને ચણા નો લોટ શેકી લો.સુગંધ આવવા લાગે એટલે તેમાં બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો.હવે તેમાં મગ દાળ નાખી ને બરાબર ભેળવી લો.
- 2
હવે એક વાસણમાં સોજી લઈ તેમાં દહીં અને મીઠુ નાખી ને ૨૦ મીનીટ સુધી રહેવા દો.હવે તેમાં ડુંગળી,કેપ્સિકમ,ટામેટું, ચીલિફ્લેક્સ,અને ખાવાનો સોડા નાખી ને બરાબર મિક્સ કરી લો.હવે ગેસ પર એપે પેન લઈ તેલ લગાવી આ રીતે પહેલા થોડું સોજી નું ખીરું નાખી તેના પર સ્ટિફિંગ નાખો પછી ફરી સોજી નું ખીરું પાથરી દો.
- 3
એક બાજુ થાય એટલે તેને બીજી બાજુ ફેરવી ને ચડવી લેવું આ રીતે બધા આપ્પામ તૈયાર કરી લેવા.અને સાંભાર અને ટોપરાની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સ્ટફ દાળ ઢોકળા (Stuff Dal Dhokla Recipe In Gujarati)
#સુપરશેફ૪#વીક૪#દાળ/રાઈસદાળ અને રાઈસ ના કોમ્બિનેશન થી બનતા આ stuff ઢોકળાં ને મે વેજિ.અને ચીઝ નું stuffing કરી બાળકો માટે એક પરફેક્ટ લંચ બોક્સ ડિશ બનાવી છે. સ્વાદ માં પણ એકદમ ચટાકેદાર અને healthy ઓપ્શન છે. Kunti Naik -
સ્ટફ પનીર મસાલા (Stuffed Paneer Masala Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimashlaડીનર મા લેવાય એવી ટેસ્ટી ખડા મસાલા અને કીચન કિગ મસાલા નો ઉપયોગ કરી મેં આ રેસિપી બનાવી મેથડ થોડી અલગ છે પણ ખાવા મા એકદમ બહાર જેવી છે આશા છે તમને જરૂર ગમશે Hiral Panchal -
-
સેવ ઓનિયન સ્ટફ પરાઠા (Sev Onion Stuff Paratha Recipe In Gujarati)
#MBR5Week5આપણે ઘણી જાત ના સ્ટફ પરાઠા બનાવતા હોઈએ છીએ..આજે મે એક નવતર પ્રયોગ કર્યો છે.મારા ગૃપ ના એડમીને આ પરાઠા બનાવ્યા હતા અને મને પસંદ આવી ગયા એટલે મે પણ ટ્રાય કર્યા અને બહુ જ ટેસ્ટી,લાજવાબ અને યુનિક બન્યા..તમે પણ ટ્રાય કરી શકો છો..😋👌 Sangita Vyas -
-
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
સ્ટફ બેસન ચિલા પોટલી(stuff besan chilla potli recipe in gujarati
#GA4#week12બેસન ના ચીલા કે પુડલા તો ખૂબ જલ્દી બનતા હોવાથી ઘણી વખત બધા ના ઘરે બનતા હોય છે પણ મે અહીં એમાં સ્ ટફિંગ ભરી ને એની પોટલી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગતી વાનગી છે. Neeti Patel -
-
બટાકા-પનીર ના સ્ટફ પરાઠા(bataka paneer stuff parotha recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
-
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરજેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે Kalpana Parmar -
ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
#ઉપવાસ# ઉપવાસમા હવે ઘણું બધું નવું બનાવતા લોકો શીખે છે. તો આજે મેં પણ ફરાળી લોટ માંથી આલુ પરાઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ થયા.... તો ચાલો નોંધી લો ફટાફટ રેસીપી.... Khyati Joshi Trivedi -
#સ્ટફ ફ્લાવર પરાઠા0(stuff flower parotha recipe in Gujarati)
#માઇઇબુક#સુપર શેફ 2# hi freinds વેજીટેબલ થી ભરપૂર સ્ટફ ફ્લાવર પરાઠા જે નાશ્તા માં અને જમવા માં પણ ચાલે એવા હેલ્થી અને ટેસ્ટી પરાઠા છે તો જયારે તમને હેલ્થી ખાવાનું મન થાય ત્યારે જરૂર થી ટ્રાય કરજો Anita Shah -
-
ફરાળી સ્ટફ અપ્પમ
#GA4#Week15#રાજગરોઆપણે ફરાળ માટે પેટીસ કે બફ વડા બનાવતા હોય છી પણ એમા ખુબ પ્રમાણ મા તેલ વપરાય છે અને ક્યારેક તેલ મા ખુલી જવાનો પણ ડર લાગે છે.તો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે. જે ખાલી 2 ચમચી તેલ મા બની જાય છે અને હા દરોજ ખાતા હોય તેનાથી સ્વાદ મા કઈક અલગ તો ખરાજ. Pooja Jasani -
-
-
-
-
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયાની પ્રખ્યાત ડિશ અપ્પમ. સાઉથમાં ખાસ કરીને તેને નાસ્તામાં ખાવામાં આવે છે. ત્યાંના લોકો તેને ડિનરમાં ખાવાનું પણ પસંદ કરે છે. અપ્પમ મૂળ રૂપથી શ્રીલંકાની ડિશ છે પરંતુ ભારતના તમિલનાડુ અને કેરલમાં તેને બનાવવામાં આવે છે. Rekha Rathod -
સ્ટફ કેપ્સીકમ(Stuff Capsicum Recipe in Gujarati)
#GA4 #week4 #gravy with #ballpaperઆ ગ્રેવી સાથે પંજાબી કોઈપણ સબ્જી આપણે કરી શકીએ છીએ. તે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13405918
ટિપ્પણીઓ (2)