રાજગરા નો શિરો (Rajgra no shiro recipe in gujarati)

Jigna Kagda @cook_19406707
મારો આ શિરો ખાસ ફરાળ મા ખવાય છે
આ શિરો ખુબ સ્વાદિષ્ટ લાગે છે મારી આ રેસિપી ચોક્કસ બનાવજો
રાજગરા નો શિરો (Rajgra no shiro recipe in gujarati)
મારો આ શિરો ખાસ ફરાળ મા ખવાય છે
આ શિરો ખુબ સ્વાદિષ્ટ લાગે છે મારી આ રેસિપી ચોક્કસ બનાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કાળાય મા ઘી ગરમ મુકો
- 2
ત્યાર બાદ રાજગરા ના લોટ ને સેકો
- 3
થોડો આછો ગુલાબી થાય ત્યાં સુધી સેકો
- 4
બીજી બાજુ બે વાટકી પાણી ને હુંફાળું ગરમ કરો
- 5
ત્યાર બાદ એ પાણી ને સેકેલા લોટ મા ઇમેરો
- 6
પછી ધીમા તપે શિરા ને હલાવો
- 7
ઘટ થાય ત્યાં સુધી હલાવતા રો પછી ગેસ બંધ કરી તેમાં કાજુ બદામ ઇલાયચી બધું ઉમેરી ને પીરશો
- 8
- 9
L
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13417547




ટિપ્પણીઓ (2)