#ઇન્ડિયા 2020 બેડમી પુરી

Jarina Desai @cook_18409903
ઉત્તર ભારત ની આ ડીસ છે, આગરા માં સવાર ના નાસ્તા માં ગરમ ગરમ આલુ સબજી જોડે બ્રેકફાસ્ટ ના ખવાય છે
#ઇન્ડિયા 2020 બેડમી પુરી
ઉત્તર ભારત ની આ ડીસ છે, આગરા માં સવાર ના નાસ્તા માં ગરમ ગરમ આલુ સબજી જોડે બ્રેકફાસ્ટ ના ખવાય છે
Steps
- 1
અડદ દાળ માં ગ્રીન ચીલી નાખી કરકરી ની પેસ્ટ બનાવો
- 2
બોવેલ માં ઘઉં લોટ,ઓઈલ, અડદ દાળ, સાલ્ટ, રેડ ચીલી, ધાણા જીરું, આદુ પેસ્ટ નાખી મિક્સ કરો
- 3
ક્રશ વરિયાળી નાખો, બધું મિક્સ કરી મસળો, પાણી ની જરૂર પડે તો 2ચમચી પાણી નાખી લોટ રેડી કરો
- 4
15 મિનિટ કવર કરી રેવા દો નાના ટિક્કી બનવી ઓઈલ લગવી પુરી બનાવો, થોડી જાડી
- 5
કડા ઈ માં ઓઈલ ગરમ કરી પુરી ફ્રાય કરો
- 6
ગરમ ગરમ આલુ સબ્જી જોડે ખાવ
Similar Recipes
More Recipes
-

ifuchi
-

Surekha Dongargaonkar
-

Nutan Shah
-

Karuna Naveen Chandwani
-

Darshana Patel
-

Soegianto
-

Low Calorie Tortilla Bread Pizza
Yummy everyday
-

Arezu
-

Tasty Veg Cooking
-

🌈NinjaMommaKitchen🌈
-

PittbullMom2014
-

Felix Cortes
-

Meme
-

Egyptpino 🇪🇬❤️🇵🇭
-

Ritu Kirti Gawri
-

Manvi Niazi
-

Ifteebeen Safdar
-

jaya kawna
-

Jyoti Harisinghani
-

Jyoti Harisinghani
-

Ruchika Rajvanshi
-

Vaishali Jindal -

Manvi Niazi
-

Sneha jha
https://cookpad.wasmer.app/us/recipes/13417845




Comments (2)