કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી ડાબલાmaggi dabla recipe in gujarati )
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી ડાબલાmaggi dabla recipe in gujarati ) રેસીપી મુખ્ય ફોટો

મેગી ડાબલાmaggi dabla recipe in gujarati )

Reena Patel
Reena Patel @cook_22318486

#વેસ્ટ

#વેસ્ટ

વધુ વાંચો

મેગી ડાબલાmaggi dabla recipe in gujarati )

Reena Patel
Reena Patel @cook_22318486

#વેસ્ટ

#વેસ્ટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨પેકેટ બાફેલી મેગી
  2. ૨ વાટકીલાંબી સમારેલી કોબી
  3. ૧ નંગલાંબુ સમારેલું કેપ્સિકમ
  4. ૧½ વાટકી આદુ મરચા લસણ ની પેસ્ટ
  5. ૧ વાટકીબાફેલા વટાણા
  6. ૫ નંગબાફેલા બટાકા
  7. 1/2 વાટકીસમારેલો ફુદીનો
  8. ૨ નાની વાટકીલાંબી સમારેલી ડૂંગળી
  9. 1/2 વાટકીસમારેલી કોથમીર
  10. ૧પેકેટ બરસ સેવ
  11. ૧ વાટકીચણાનો લોટ
  12. ૨ ચમચીઆખું જીરૂ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. ૧ ચમચીજીરૂ પાઉડર
  15. 1/2 ચમચીહિંગ
  16. ૧ ચમચીગરમ મસાલો
  17. ૧પેકેટ મેગી મસાલો
  18. 1/2 ચમચીમરચું પાઉડર
  19. ૧ ચમચીચાટ મસાલો
  20. ૧ ચમચીખાંડ
  21. ૪ ચમચીલીંબુનો રસ
  22. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ લો તેમાં ચણાનો લોટ બાફેલાં બટાકાં કોબી વટાણા કેપ્સિકમ આદુ મરચાં લસણ ની પેસ્ટ ફુદીનો કોથમીર ડુંગળી આખું જીરૂ જીરૂ પાઉડર મીઠું ગરમ મસાલો મરચું પાઉડર મેગી મસાલો ચાટ મસાલો હિંગ ખાંડ લીંબુનો રસ આ બધું એડ કરી બરાબર મીક્સ કરી લો

  2. 2

    હવે તે મિશ્રણ માંથી થોડું હાથમાં મિશ્રણ લઈ બરસ સેવ માં નાખી સેવ ચોંટાડી ગોળી વાળી ફરી બાફેલી મેગી માં ગોળો નાખી મેગી ચોટાડવી બધાજ ગોળા એ રીતે તૈયાર કરવા

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે આ ગોળા ને થોડા તળી એક પ્લેટ માં કાઢી એક ગ્લાસ ની મદદથી થોડા દબાવી ફરી તેલમાં ક્રિસ્પી ત્યાં સુધી તળવા પછી એક પ્લેટ માં કાઢી આબલી ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reena Patel
Reena Patel @cook_22318486
પર August 14, 2020 10:43

ટિપ્પણીઓ (2)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
August 18, 2020 11:35
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સ્ટફ્ડ દાલ બાટી ચૂરમા(stuffed dal baati churma recipe in gujarati)
  2. ઇંદોરી પૌંઆ (Indori Paua Recipe In Gujarati)
  3. સરગવાના પાનના ભજીયા(sargvana paan na bhajiya Recipe In Gujarati)
  4. રતલામી સેવ |Ratlami Sev recipe in gujarati )
  5. છત્તીસગઢ ની સ્ટિમ બફૌરી (Chhattisgarh ni steem bafauri recipe in Gujarati)
  1. મહારાષ્ટ્રીયન પીઠલા(pithla recipe in gujarati)
  2. મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
  3. પાવ ભાજી એન્ડ તવા પુલાવ(pav bhaji and pulav recipe in gujarati)
  4. ક્રિસ્પી પાત્રા (Crispy Patra recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13417862
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close