ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)

હલવો બની ગયા બાદ થોડો કઠણ કરવા માટે પાંચેક મિનિટ ગેસ પર હલાવતા રહેવું જેથી કલર પણ થોડું લાઈટ થશે અને હલવો પણ કઠણ થશે તમે અહીં વધારાના ડ્રાયફુટ જેમકે પિસ્તા કિસમિસ વગેરે લઈ શકો છો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ની છાલ ઉતારી તેને છીણી લો ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મુકો
- 2
ઘી ગરમ થઇ ગયા બાદ તેમાં ગાજરનું છીણ ઉમેરો તેને મીડીયમ આજ પર ૧૦થી ૧૫ મિનિટ સુધી સાંતળો ગાજર સ ત ડાઈ ગયા બાદ તેમા કાચુ દૂધ ઉમેરો
- 3
હવે દૂધ ગરમ થાય ત્યાં સુધી ફાસ્ટ ગેસ રાખી તેને સતત હલાવતા રહેવું દૂધમાં ઉફોણો આવે ત્યારે ગેસ ધીમો કરી નાખવો ધીમો ગેસ થઈ ગયા પછી સતત હલાવતા રહેવું થોડું દૂધ બળી ગયા બાદ તેમાં બેથી ત્રણ ચમચી મલાઈ નાંખવી
- 4
મલાઈ નાખીને ધીમે ધીમે હલાવવું થોડું ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી અને ઇલાયચી પાઉડર ઉમેરવો
- 5
થોડીવાર ધીમા ગેસ પર હલાવી કાજુ બદામ નાખવા ફરી થોડીવાર માટે ધીમા ગેસ એ પાંચેક મિનિટ સુધી હલાવતા રહેવું
- 6
તો તૈયાર છે આપણો ગાજરનો હલવો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)