ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)

હલવો બની ગયા બાદ થોડો કઠણ કરવા માટે પાંચેક મિનિટ ગેસ પર હલાવતા રહેવું જેથી કલર પણ થોડું લાઈટ થશે અને હલવો પણ કઠણ થશે તમે અહીં વધારાના ડ્રાયફુટ જેમકે પિસ્તા કિસમિસ વગેરે લઈ શકો છો
ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)
હલવો બની ગયા બાદ થોડો કઠણ કરવા માટે પાંચેક મિનિટ ગેસ પર હલાવતા રહેવું જેથી કલર પણ થોડું લાઈટ થશે અને હલવો પણ કઠણ થશે તમે અહીં વધારાના ડ્રાયફુટ જેમકે પિસ્તા કિસમિસ વગેરે લઈ શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ની છાલ ઉતારી તેને છીણી લો ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મુકો
- 2
ઘી ગરમ થઇ ગયા બાદ તેમાં ગાજરનું છીણ ઉમેરો તેને મીડીયમ આજ પર ૧૦થી ૧૫ મિનિટ સુધી સાંતળો ગાજર સ ત ડાઈ ગયા બાદ તેમા કાચુ દૂધ ઉમેરો
- 3
હવે દૂધ ગરમ થાય ત્યાં સુધી ફાસ્ટ ગેસ રાખી તેને સતત હલાવતા રહેવું દૂધમાં ઉફોણો આવે ત્યારે ગેસ ધીમો કરી નાખવો ધીમો ગેસ થઈ ગયા પછી સતત હલાવતા રહેવું થોડું દૂધ બળી ગયા બાદ તેમાં બેથી ત્રણ ચમચી મલાઈ નાંખવી
- 4
મલાઈ નાખીને ધીમે ધીમે હલાવવું થોડું ઘટ્ટ થાય પછી તેમાં ખાંડ ઉમેરવી અને ઇલાયચી પાઉડર ઉમેરવો
- 5
થોડીવાર ધીમા ગેસ પર હલાવી કાજુ બદામ નાખવા ફરી થોડીવાર માટે ધીમા ગેસ એ પાંચેક મિનિટ સુધી હલાવતા રહેવું
- 6
તો તૈયાર છે આપણો ગાજરનો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
-
ગાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)
#GA4#week3આ હલવો લગભગ બધાને ઘરે બનતો હોય છે જે નાના મોટા બધાને ભાવે છે. Chhaya Pujara -
-
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
# COOKPAD# COOKPADINDIA#COOKPADGUJARATI Jigna Patel -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)
શિયાળા ની મોસમ અને ગરમ ગરમ હલવો ખાવાની મઝા કંઇક જુદી હોય છેમે લેડીઝ ને થોડી સરળ રીત થી કર્યો છે ટ્રાય કરજો અને રિવ્યૂ જરૂર જણાવજો Smruti Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9ગાજરના હલવામાં એક બીટ નાખવાથી ગાજરના હલવા નો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે. Hetal Vithlani -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ઇન્સ્ટન્ટ ગાજર હલવો ઈન કુકર (Instant Gajar Halwa In Cooker Recipe In Gujarati)
પ્રેશર કુકર માં ગાજર હલવો , વગર છીણવાની મહેનત અને એકદમ જલ્દી બની જાય છે. ટેસ્ટી પણ એટલો જ. ઇન્સ્ટન્ટ ગાજર હલવો ઈન અ પોટ Bina Samir Telivala -
-
-
-
ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
ગાજર નો હલવો એક એવી ડીશ છે જે બધાની લગભગ ઓલ ટાઇમ ફેવરીટ હોય. અને હેલદી પણ છે. Ilaba Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ હલવો મે પ્રેશર કુકરમાં બનાવ્યો છે ઝડપ થી અને એટલો જ યમ્મી બને છે.. વડી,વધારે વાસણ પણ ના બગડે અને લાંબો સમય સુધી ગેસ પાસે ના ઉભુ રહેવું પડે..આ રીત થી બનાવશો તો ક્રીમી અને delicious થશે.. Sangita Vyas -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
-
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VR #MBR8 Week8 બધા નો મનપસંદ એવો ગાજરનો હલવો આજ બનાવ્યો. Harsha Gohil -
More Recipes
ટિપ્પણીઓ (2)