કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#NoOvenBaking
#week4

#NoOvenBaking
#week4

વધુ વાંચો

વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#NoOvenBaking
#week4

#NoOvenBaking
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hr
2 સર્વિંગ્સ
  1. વેનીલા હાર્ટ કૂકીઝ બનાવવા
  2. 1/4 કપબટર
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 1/4 ટી સ્પૂનવેનિલા એસેન્સ
  5. 3/4 કપમૈદો
  6. 2 થી 3 ટીપા લાલ ફૂડ કલર
  7. 1 નાની ચમચીજેટલું દૂધ
  8. 2 ચપટીબેકિંગ પાઉડર
  9. ચોકલેટ ચિપ્સ કુકીસ બનાવવા
  10. 1/4 કપબટર
  11. 1/4 કપદળેલી ખાંડ
  12. 1/4 ટી.સ્પૂનવેનિલા એસેન્સ
  13. 1 ટેબલ સ્પૂનરૂમ ટેમ્પરેચર દૂધ
  14. 3/4 કપમૈદો
  15. 1/8 ટી સ્પૂનબેકિંગ સોડા
  16. ચપટીબેકિંગ પાઉડર
  17. 1/2 નાની વાટકી ચોકલેટ ચિપ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    વેનીલા હાર્ટ કૂકીઝ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બટર અને દળેલી ખાંડ લો ત્યારબાદ બરાબર મિક્સ કરી લો તેમાં વેનિલા એસેન્સ નાખો ફરીથી મિક્સ કરવું

    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે માખણના મિશ્રણ મા થોડો થોડો મેંદો ને બેકિંગ પાઉડર ઉમેરો અને મિક્સ કરો.આ રીતે ક્રમ્બલી લોટ નુ મિશ્રણ તૈયાર કરો. હવે તે લોટને બે ભાગ કરી એક મા થોડુ દૂધ નાખીને એક ભાગને મસડી લોટ બાંધો. બીજા ભાગમાં લાલ ફૂડ કલર નાખીને લોટ બાંધીને તેને બટર પેપરમાં મૂકીને વણી લો પછી તેના હાર્ટ સેપ કરી લો.

    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે હાટૅની વચ્ચે પાણી લગાવીને એક પછી એક હાટૅ મૂકી દો. તેને બટર પેપર માં રોલ કરીને ફ્રીઝ માં 30 મિનિટ માટે મૂકી દો. પછી તે કડક થઈ જાય પછી તેની ઉપર પ્લેન લોટ વાળું મિશ્રણ લગાવી દો. રોલવાળી ને પછી તેને ફ્રીઝમાં 30 મિનિટ માટે મૂકી દો. હવે એક પેન ને પ્રી હિટ કરી તેમાં ડીશ મા બટર પેપર લગાવીને કૂકીઝ મૂકી તેને ૨૦ મિનિટ સુધી બેક કરો ધીમા તાપે. રેડી છે વેનીલા કૂકીઝ

    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોકલેટ ચિપ્સ કુકીસ બનાવવા બટર લઈને તેમાં દળેલી ખાંડ નાખો બરાબર હલાવીને તેમાં વેનિલા એસેન્સ અને દૂધ નાખી દો. એકદમ હલાવવાનું છે.પછી બીજા બાઉલમાં મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખીને ચાળી લો પછી તે મિશ્રણને બટર વાળા માં ધીરે ધીરે એડ કરો પછી તેમાં ચોકલેટ ચિપ્સ નાખી ને ફ્રીઝ માં 30 મિનિટ માટે મૂકી દો પછી ગોળ રાઉન્ડ વાળી ને એક ડીશમાં બટર પેપર મૂકીને તેના ઉપર મૂકો પછી તેના ઉપર ચોકલેટ ચિપ્સ લગાવો પછી ફ્રી હિટ પેનમાં તેને 20 થી 25 મિનિટ સુધી ધીમા તાપે બેક કરો.રેડી છે કુકીઝ

    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ & ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gajjar
Ami Gajjar @123456yami
પર August 22, 2020 20:20
Ahemdabad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
August 24, 2020 18:23
Very nice and delicious 😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
  2. પાન મોદક (Pan Modak Recipe In Gujarati)
  3. હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
  4. લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
  5. પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
  1. ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
  2. મોદક (Modak Recipe In Gujarati)
  3. તડકો (Tadako Recipe In Gujarati)
  4. કચરિયું(Kachriyu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13478259
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close