થાન્જાવર થેન્ગાઇપુરી(puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો અને ચોખા નો લોટ લઈ તેમાં ખાંડ, ટોપરા નું છીણ, દૂધ, મીઠું અને તેલ ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 2
ફિલિંગ માટે:- એક બાઉલ માં ટોપરા નું છીણ દળેલી ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 3
એક નોનસ્ટિક ગરમ કરી તેમાં તૈયાર કરેલ ખીરા માં થી એક ટેબલ ચમચી ખીરું લઈ પાતળું પાથરી લો તેલ મૂકીને થોડું ચડે પછી એક સાઈડ માં ફિલિંગ નું લેયર પાથરી રોલ વાળી લો.
- 4
આ રીતે તૈયાર કરેલા રોલ ને ગરમ અથવા ઠંડા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13484841







ટિપ્પણીઓ (3)