ટામેટાનો ઓળો (Tomato olo recipe in Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
2 લોકો માટે
  1. 3ટામેટા
  2. 1ડુંગળીની પ્યુરી
  3. 2 ચમચીલસણની અને મરચાંની પેસ્ટ
  4. 1ચમચો તેલ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાને તેલ લગાવી શેકી દો.

  2. 2

    ત્યારબાદ તેની છાલ ઉતારી તેને ક્રશ કરી લો.

  3. 3

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીની પ્યુરી સાંતળો અને લસણની અને મરચાંની પેસ્ટ સાંતળો.

  4. 4

    ત્યારબાદ ટામેટાની પ્યુરી અને બધાં મસાલા નાખી 5 થી 7 મિનિટ ચડવા દો.

  5. 5

    ત્યારબાદ તેને પરોઠા કે ભાખરી સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Dave
Disha Dave @disha_22
પર
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Wah bahu j mast che hu try karish...pan ame swaminarayan che....etle no onion no garlic....

Similar Recipes