લીંબુ શરબત(Lemon Juice recipe in gujarati)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
મુંબઈ

ગરમી મા રાહત આપનારું આ લીંબુ શરબત આપડા શરીર માં એક ઉમંગ અને તાજગી આપે છે. નાં મોટા બધાને ભાવતું લીંબુ શરબત આજે આપડે બનાવીએ.

લીંબુ શરબત(Lemon Juice recipe in gujarati)

ગરમી મા રાહત આપનારું આ લીંબુ શરબત આપડા શરીર માં એક ઉમંગ અને તાજગી આપે છે. નાં મોટા બધાને ભાવતું લીંબુ શરબત આજે આપડે બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨લીંબુ નો રસ
  2. ૧ ગ્લાસપાણી
  3. ચપટીમીઠું
  4. ૨ ચમચીખાંડ
  5. ૨/૩ આઈસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ગ્લાસ મા પાણી લઈ, એમાં લીંબુ નો રસ, ખાંડ, મીઠું નાખીને બરાબર હલાવો. હવે બીજા એક ગ્લાસ મા બરફ નાં ક્યૂબ નાખો અને આ શરબત ગાળી લ્યો. તયાર છે યમ્મી લીંબુ શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
પર
મુંબઈ
મને રસોઈ બનાવવી બહુ ગમે. અને હું વર્કિંગ વુમન છું. એટલે હુ બને ત્યા સુધી ઘરે હોઉં ત્યારે નવી વરાયટી બનાવી ખવડાવવા ની ટ્રાય કરું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
Refreshing madam. Very long back I Shaw you 🙏🙏

Similar Recipes