કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#GC

#GC

વધુ વાંચો

દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#GC

#GC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
10 સર્વિંગ્સ
  1. 3 કિલોદુધી
  2. 500 ગ્રામમાવો
  3. 500 ગ્રામખાંડ
  4. 1 વાટકીકાજુ ની કટકી
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. 1 વાટકીઘી
  7. 1 વાટકીબદામનો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ દુધી લઈને તેણે ખમણી વડે છીણી લો. હવે કૂકરમાં ૧ વાટકી ઘી નાખી દુધી માંથી પાણી ન છૂટે ત્યાં સુધી તેને સાંતળો. હવે કુકર ને બંધ કરી ત્રણ સીટી વગાડી લો.

    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર ને ખોલો અને દૂધીનું ખમણ બફાઈ ગયું છે તે લોયામાં લઈ લો. ફાસ્ટ ગેસે પાણી બણવા દો અને તેમાં ખાંડ એડ કરો.

    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જ્યાં સુધી ઘટ્ટ ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહો એટલે ખાંડ પણ પાકી જાય અને દૂધીમાં બરાબર મીઠાસ ચડી જાય. હવે માવાને ખમણી વડે છીણી લો. હવે માવાને હલવા માં એડ કરો અને ઇલાયચી પાઉડર પણ એડ કરો.

    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સતત તેને હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ ના થાય. હવે તેમાં કાજુ એડ કરો અને હલાવતા રહો.

    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તમને લાગે કે ઘટ્ટ થઇ ગયો છે, એટલે તેને નીચે ઉતારી લો. ફરવા દો. એક વાટકી બદામને મિક્સર કરી ઝીણો ભૂકો કરો.

    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે હલવો ઠરી ગયો છે,માટે તેના ગોળ ગોળ લાડુ વાળો ગણપતિ બાપા ને લાડુ જ પ્રિય છે. હવે એને બદામના ભૂકામાં રગદોળો જેથી કરીને લડ્ડુ એકબીજા પર ચોંટે નહીં.

    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ તમારા દૂધીના હલવા ના લાડુ તૈયાર ગણપતિ બાપા ને ભોગ ધરાવવો આને તમે પ્રસાદ ખાઓ.

    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દુધીનો હલવો(Bottlegourd halva recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર August 24, 2020 06:51
Jamnager
-
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
  2. રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
  3. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  4. ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
  5. ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
  1. ગણપતિ થાળ (Thal Recipe In Gujarati)
  2. ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
  3. કુલેર (Kuler Recipe In Gujarati)
  4. બાજરી ની કુલેર (Kuler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13488192
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close