ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા
#સાઉથ
ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા
#સાઉથ
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં પાણી,ચા ની ભૂકી,વાટેલી ઈલાયચી,વાટેલું આદુ,ખાંડ નાખી ને વાસણ ને ઢાંકી ને કે દમ લગાવી ને ૨૦ મિનિટ ઉકાળો
- 2
બીજા વાસણ માં દૂધ ગરમ કરવું.
- 3
દૂધ અને ઉકાળો અડધો થાય ત્યાં સુધી ઉકાળવું.
- 4
ઉકાળા ને ગાળવું.
- 5
ત્યારબાદ કપ માં અડધો ઉકાળો નાખી ને દૂધ નાખવું.
- 6
તૈયાર છે ઈરાની કે દમ ચા.
Similar Recipes
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ. Dr. Pushpa Dixit -
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
ટી પ્રીમિક્સ (Tea Premix Recipe In Gujarati)
ઘણી વખત ટ્રાવેલિંગ માં કે ઓફિસ માં ચા પીવાનું મન થાય તો ખુબ ઝડપ થી ચાની ચુસ્કી લગાવી શકાય એવી રેસિપી છે બસ ગરમ પાણી પ્રીમિક્સ અને ચા તૈયાર..તો તમે કોની રાહ જુવો છો બનાવી દો આ રીતે ટી પ્રિ મિક્સ Daxita Shah -
કડક મીઠી ચા (Kadak Mithi Tea Recipe In Gujarati)
સવાર પડે અને જે યાદ આવે એ ચા..ના મળે ત્યાં સુધી બેચેની લાગે..ચા એક એવું પીણું છે કે,કોઈ પણ વ્યક્તિ અપસેટ હોય અને એક કપ કડક ચા પીવડાવવામાં આવે તો ફ્રેશ થઈ જાય Sangita Vyas -
ચા (Tea Recipe In Gujarati)
#મારા ઘર ની ચા..એટલા માટે વિશેષ છે કે મારી ચા મારા ઘર વાળા ઉપરાંત કોઈલન મહેમાન હોય કે સંબંધી .કે કોઈ પણ જે મારા ઘરે આવે છે એને હું પાણી વિના ની એકલા દૂધ ની ઈલાયચી વળી ચા જ પીવડાવુ છું ..આ મારી એક અલગ રીત છેગરમી ની સીઝન માં પણ જો કોઈ એ પેલા મારી ચા પીધી હોય તો એ ક્યારે પણ ઠંડુ પીવાનું પસન્દ નથી કરતાં ચા જ પીવા ની માગણી કરે છે..આ છે મારી ચા.હોવી જોઈએ એની રીત.#ટીકોફી Naina Bhojak -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MasalaTeaચા મારી મમ્મી ની ફેવરીટ છે. જયારે મમ્મી ની તબીયત સારી નથી હોતી ત્યારે તે મને ચા બનવાનું કહે છે. એટલે મેં આજે એને માટે મસાલા ચા બનાવી.Poojan MT
-
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
નમસ્તે મિત્રો આપણે આજે આદુવાળી ચા બનાવશુ એવા ઘણા લોકો હશે જેને સવાર સાંજ ચા વગર અધુરી હશે#Cookpad#DP Mayuri Pancholi -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#mr#મસાલા ચાચા એવું drink છે કેજે સવારે ઊઠીને પીવાથી શરીરમાં તાજગી આવે છે.કહેવાય છે કે ચા સરસ મળી દિવસ સરસ ગયો.મેં આજે ગુજરાતી સ્ટાઇલ ની મીઠી કડક મસાલા ઈલાયચી ચા બનાવી છે. Jyoti Shah -
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
આજે ઇન્ટરનેશનલ ટી દિવસ છે તો મેં આજે આદુવાળી ચા બનાવી છે. સવારે ઉઠીએ એટલે દરેકને ચાજોઈએ છે. ચા પીધા પછી જ કામમાં મન લાગે છે. ચા ના રસિયા ને તો દિવસમાં ત્રણ-ચાર વાર ચા જોઈએ છે. પરંતુ હું ચા પીતી નથી .મેં કોઈ દિવસ ચા નો ટેસ્ટ કર્યો નથી. હું સવારે ઉઠું તો મને કામ કરવાનું મન થાય છે અને ચા પીતી નથી તેમ છતાં હું કાયમ માટે ફ્રેશ જ રહું છું. Jayshree Doshi -
સુગંધી મસાલા ચા (Flavoured Masala Tea Recipe In Gujarati)
#cookpad#મસાલા ચાઠંડી શરૂ થઈ ગઈ છે એટલે ચા ની લીજત સવારના પોરમાં સહુને જ જોઈએ છે. મેં આજે તીખી ટેસ્ટી મધમધતી ચા બનાવી છે. Jyoti Shah -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
મસાલેદાર ચા
#માસ્ટરક્લાસ Week1_Recipi1 _ ચા પીવાની તો જ મજા આવે જો મસાલો સરસ હોય. તો આજે ચા અને મસાલો બનાવી. Bansi Kotecha -
ગોળ વાળી મસાલા ચા (Jaggery Masala Tea Recipe In Gujarati)
#Immunityઆપણે સામાન્ય રીતે સુગરવાળી ચા બનાવતાં હોય છે. અહીં મેં ગોળ નાખી તેમાં ચા નો મસાલો નાખ્યો છે.આ ચા ના મસાલા મા બધી વસ્તુઓ ઈમ્યુનીટી બુસ્ટ કરે તે લીધી છે. મસાલા મા બધી ગરમ વસ્તુઓ ને બેલેન્સ કરવા માટે ઈલાયચી ફોતરા સાથે જ લીધી છે. દિવસ ની શરૂઆત આ મસાલા ચા થી કરો. Chhatbarshweta -
રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati)
#MBR3#Week3#Cookpadgujarati સામાન્ય રીતે આપણે આદું ફુદીના ની ચા પીતા હોય છે. હવે માર્કેટ માં પણ નવી નવી ફ્લેવરની ચા પત્તી મળે છે. આજે મેં તાજી ગુલાબ ની પાંખડીઓ નો ઉપયોગ કરી રોઝ ઈલાયચી ચા બનાવી છે. તેનો માઇલ્ડ અને ખુશનુમા ટેસ્ટ ખુબ જ લાજવાબ લાગે છે. Bhavna Desai -
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફી#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા.......... Khyati Joshi Trivedi -
દેશી ચા
#દાદી/નાની ના વખત ની દેશી ચા.આ ચા માં ગોળ અને હળદર નો ઉપયોગ કરી ને બનાવી છે..આમ પણ ગોળ ની ચા એ હેલ્થ માટે ખૂબ સારી જ હોય છે અને સાથે હળદર પણ ખૂબ ગુણકારી છે..અત્યાર ની પરિસ્થિતિ જોતા આ ચા આપના માટે એક આયુર્વેદિક ઔષધિ જેવું કામ કરવા પાત્ર છે.તો હવે આપણે જોઈશું કે આ ચા બને છે કેવી રીતે!!!.#ટીકોફી Naina Bhojak -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
લવિંગ ની ચા
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે -કોરોના વાયરસ ને લીધે અતિ જરુરી છે લવિંગ ની ચા Minaxi Agravat -
-
ચા
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના કાઠિયાવાડ માં દરેક ઘરમાં પીવાતો લોકપ્રિય વસ્તુ છે અને અને તે દિવસમાં ત્રણ વખત પીવાતો પીણું છે અમુક લોકોને તો સવારે ઉઠ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે અને ચા પીવે તો જ કામની શરૂઆત કરતા હોય છે તો ચાલો છો ચા બનાવવાની સાચી અને સરળ રીત#goldenapron3#week9# Tea Khyati Ben Trivedi -
આસામ (asam tea recipe in gujarati)
#સાજ ની ચા આસામ સ્પેશિયલ હોય તો મજા આવે. પતિ દેવ સાથે વાત કરતાં ચા પીવાથી દિવસ ભર નો થાક ઉતારવા લાગે. આસામ ની નિકુંજ ચા બહુજ ઓથેન્ટીક બની છે. Mrs Viraj Prashant Vasavada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13488302
ટિપ્પણીઓ