મકાઈ🌽 નું ખીચું(makai nu khichu recipe in gujarati)
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઇ માં તેલ લઈ તેમાં રાઈ તેડાવી જીરું ચપટી હિંગ અને તલ ઉમેરી અંદર ડુંગળી નાખી સાંતળી લો પછી મેંથી એડ કરો.
- 2
અંદર પાણી નાખી ઉકળવા દો.
- 3
મકાઈ ના લોટ માં વાટેલા મરચા આદુ ને લસણ ની પેસ્ટ અને અજમો નાખી મિક્સ કરી લો
- 4
પાણી ઉકળે એટલે તેમાં મિક્સ કરેલો લોટ એક હથેળી નાખતા જાવ અને હલાવતા જાવ. ૫ મિનિટ માટે ચડવા દો.
- 5
પછી ગરમાગરમ ઘી સાથે મકાઈ🌽 ના ખીચુ ની મજા માણો સાથે ખાટી કઢી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13505574









ટિપ્પણીઓ