ડોનટ (donuts recipe in gujarati)

Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
Ahmedabad

#ઓગસ્ટ

શેર કરો

ઘટકો

૩ મિનિટ
૪ લોકો
  1. 2 કપમેંદો
  2. 1/4 કપદળેલી ખાંડ
  3. 3/4 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  5. 1 ચમચીદહીં
  6. દૂધ લોટ બાંધવા માટે
  7. ચપટીમીઠું
  8. 2 ચમચીઘી
  9. ચોકલેટ સિરપ
  10. રેઈનબો સેવ.

રાંધવાની સૂચનાઓ

૩ મિનિટ
  1. 1

    એક વાસણ માં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,દહીં, મીઠું નાખી લોટ મિક્સ કરો..

  2. 2

    થોડું થોડુ દૂધ નાખી ને મિડિયમ કઠણ લોટ બાંધો...

  3. 3

    તૈયાર થયેલ લોટ માં ઘી નાખી મસળો..અને 1 કલાક માટે એક બાજુ રાખી દો...

  4. 4

    1 કલાક પછી લોટ ને મસળો...તેમાંથી થોડો લોટ નો લુવો લઈ એક મિડિયમ જાડો રોટલો વણો...અને તેમાંથી ડોનટ ના જેવુ ગોળ કાપો...

  5. 5

    મિડિયમ ગરમ થયેલ તેલ માં ડોનટ બદામી થાય ત્યાં સુધી તળો....થોડા ઠંડા થાય પછી ચોકલેટ સિરપ માં બોળી ઉપર રેઈનબો સેવથી ડેકોરેટ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Gohil
Vaishali Gohil @vaishali_79
પર
Ahmedabad
I'm swaminarayan so I love to cook swaminarayan food (without onion & garlic )...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes