વેજીટેબલ ખીચડી(khichdi recipe in gujarati)

Đeval Maulik Trivedi @cook_25844017
વેજીટેબલ ખીચડી(khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા સારી રીતે ધોઈ 1/2કલાક પલાળી રાખો.
- 2
ઉપર મુજબ બધાં જ શાકભાજી જીણા સમારી લો.
- 3
ત્યાર બાદ વધાર માટે ૨ મોટી ચમચી તેલ લઈ રાયજીરૂ હિંગ તેમજ બધાં જ શાકભાજી ઉમેરો. ધીમા તાપે સાંતળો. પછી તેમાં સ્વાદ મુજબ મસાલા કરી.થોડી વાર સાંતળો. ગરમ મસાલો નાખો. છેલ્લે ૪ વાટકી પાણી ઉમેરો અને કોથમીર પણ એડ કરો.
- 4
જો વધારે તીખું ભાવતું હોય તો આદુ મચ્ચાની પેસ્ટ પણ નાખી શકો છો. મારે નાના બાળકો હોવાથી મેં થોડી મોળી બનાવી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13513356





ટિપ્પણીઓ