રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની ફિંગર ચિપ્સ કાપી ઉકળતા પાણીમાં થોડીવાર બોઇલ કરવા અને ઠંડા કરવા
- 2
હવે તેમાં મીઠું મેંદો અને કોર્નફ્લોર નાખી થોડીવાર મુકી રાખો ત્યારબાદ તેને તળીને ક્રિસ્પી કરી લેવું
- 3
પેન માં તેલ મૂકી આદુ મરચાં લસણ નાખવા ત્યારબાદ તેમાં કોબી ડુંગળી અને કેપ્સીકમ નાખો. મીઠું સોયા સોસ ચીલી સોસ નાખી કેચઅપ નાખો
- 4
ત્યારબાદ બધું મિક્સ કરી ઉપર વિનેગર નાખી ગરમ ગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13516904




ટિપ્પણીઓ