આલુ મટર પરાઠા (aalu matar parotha recipe in gujarati)

#સૂપરશેફ
આજે મેં નાસ્તા માં આલુ મટર નાં મસાલા નાં પરાઠા બનાવ્યા છે જે એક હેલ્થી નાસ્તો છે. તમે પણ ટ્રાય કરો.
આલુ મટર પરાઠા (aalu matar parotha recipe in gujarati)
#સૂપરશેફ
આજે મેં નાસ્તા માં આલુ મટર નાં મસાલા નાં પરાઠા બનાવ્યા છે જે એક હેલ્થી નાસ્તો છે. તમે પણ ટ્રાય કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેકા અને વટાણા ને મિક્સ કરી લો અને બટેકા ને સહેજ મસળી લો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ મૂકી એમાં જીરુ નાખો. જીરુ તતડે એટલે એમાં હિંગ નો વઘાર કરો અને પછી તેલ માં હળદર નાખી આદુ મરચાં ની પેસ્ટ નાખો અને સેકો હવે એમાં મીઠું અને ગરમ મસાલો નાખો અને મિક્સ કરો.
- 3
હવે વટાણા બટેકા નાખી મીઠું અને આમચૂર પાઉડર નાંખી બરાબર મિક્સ કરો અને ઓછી કોથમીર નાખી મિક્સ કરી ઠંડુ થવા દો.
- 4
હવે એક પેન ને ગરમ મૂકી લોટ માં થી એક રોટલી નો લુવો લઈ રોટલી જેવું વણી લો અને એવી જ રીતે બીજી રોટલી પણ વણી લો.
- 5
બંને રોટલી વામાઈ જાય પછી વટાણા બટેકા નું મિશ્રણ પાથરી બીજી રોટલી ઉપર થી મૂકી પેક કરો અને મિડિયમ તાપ પર આ પરોઠા ને ઘી નાખીને ક્રિસ્પી શેકી લો.
- 6
બંને બાજુ થી શેકાઈ જાય પછી ચા અથવા દહીં સાથે સર્વ કરો.
- 7
તો તૈયાર છે એકદમ. ટેસ્ટી અને હેલધી નાસ્તો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે. Urmi Desai -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
આલૂ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2#aloo#parathaઆલૂ પરાઠા એ પંજાબની ખૂબ પ્રખ્યાત રેસીપી છે. તે ઘરેઘર માં વારંવાર બનતો નાસ્તો છે. આલૂ પરાઠા નાસ્તામાં પીરસી શકાય છે તેમજ બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઘણા ઘરો માં તો તે ડિનર માં પણ બને છે. પંજાબી પરિવારોમાં પરાઠા ઘણા પ્રેમ અને ઉત્સાહ થી બનાવવામાં આવે છે. મોટે ભાગે પરાઠા ઘી માં શેકવામાં આવે છે અને ઉપર માખણ લગાવી પીરસવામાં આવે છે,. જો કે, તમે ઓછું ઘી ઉમેરી શકો છો અને પરાઠાને તેલ માં શેકી શકો છો. Vaibhavi Boghawala -
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
આલુ સમોસા
#ફ્રેન્ડ્સ આપડા માં થી ઘણા બધા ના છોકરાઓ વટાણા નથી ખાતા હોતા મારી બેબી ને તો કોઈ પણ ડીશ માં જો વટાણા દેખાઈ જાય તો એ ખાતી જ નથી અને સમોસા જે બહાર મળે છે એમાં મોસ્ટલી વટાણા હોય જ છે. એટલે જ મેં એના માટે આલુ સમોસા બનાવ્યા હતા અને ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા હતા. Santosh Vyas -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#Trend2#Week2આલુ બાળકોનું પ્રિય શાક છે. એમાં વળી ક્રશ કરીને મસાલા રોટીની જેમ તો ખાવાની મઝાજ જુદી છે. Archana Thakkar -
-
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
મટર સ્ટફડ પરાઠા (Matar/green peas Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપરાઠા એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારત સાથે શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ માં પણ ભોજન માં લેવાય છે. સ્ટફ્ડ પરાઠા એ વિવિધ પરાઠા માં ના એક ખાસ પરાઠા છે જે લોકો ની પસંદ છે. શિયાળા માં જ્યારે તાજા અને કુણા વટાણા આવે અને કોથમીર પણ એટલી સરસ આવે ત્યારે આ પરાઠા ખૂબ બને છે. આ પરાઠા સાથે શાક ની જરૂર પડતી નથી, તેને દહીં, અથાણાં સાથે નાસ્તા અને ભોજન માં ખવાય છે. Deepa Rupani -
ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
#ઉપવાસ# ઉપવાસમા હવે ઘણું બધું નવું બનાવતા લોકો શીખે છે. તો આજે મેં પણ ફરાળી લોટ માંથી આલુ પરાઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ થયા.... તો ચાલો નોંધી લો ફટાફટ રેસીપી.... Khyati Joshi Trivedi -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
આલુ પરાઠા (aalu Paratha recipe in gujrati)
#સ્નેક્સPost3#આલુ પરાઠા#goldenaprone3#week21#spicyઆલુ લગભગ વાનગી મા લય શકાય છે બાળકો થી લય ને વડીલો સુધી બધા ને ભાવતા હોય છે નાસ્તા મા ચા સાથે આલુ પરાઠા બધા ને પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
આલુ પરાઠા અને લસ્સી(aalu parotha recipe in gujarati)
#નોર્થ પંજાબી લોકો મોર્નિગ બ્રેક ફાસ્ટ માં પરાઠા અને લસ્સી પસંદ કરે છે,મેં ચંદીગઢ ની ટુર માં આલુ પરાઠા અને લસ્સી નો નાસ્તો કર્યો હતો,આજે મેં એમની રેસીપી મુજબ આલુ પરાઠા અને લસ્સી બનાવ્યાં ખૂબ સરસ બન્યાં .😋 Bhavnaben Adhiya -
-
-
આલુ પરાઠા
#ફેવરેટઆલુ પરાઠા મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. નાસ્તા માં અને ડીનર માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
આલુપરાઠા(aalu paratha recipe in gujarati)
#GC#નોર્થ#trend2આલુ પરાઠા એક પંજાબી વાનગી છે પરંતુ આજ નાં સમય માં તેને આખા ભારત માં ખૂબજ શોખ થી ખાવા માં આવે છે.મે આ આલુ પરાઠા ગણેશજી માટે બનાવ્યા છે જેથી મે તેમાં કાંદા કે લસણ વગર બનાવ્યા છે,તમે ઉમેરી શકો છો. Vishwa Shah -
રાજમા પરાઠા(rajma parotha recipe in gujarati)
#વેસ્ટ#ઈન્ડિયન#મેઈન કોર્સપરાઠા એટલે એક એવી વાનગી છે જે ઓલ ઇન્ડિયામાં પ્રસિદ્ધ છે. વચ્ચે કોઈપણ મનગમતી સ્ટફિંગ એટલે કે મસાલો , ભરાવન બનાવીને પરાઠા બનાવવામાં આવે છે આજે મેં રાજમા નો મસાલો બનાવીને પરાઠા બનાવ્યા છે. જે બહુ હેલ્ધી પણ છે. Pinky Jain -
આલુ પરોઠા(Aalu parotha recipe in Gujarati)
આલુ પરાઠા માં વેજિટેબલ ઉમેરી ઉપર થી ચીઝ અને બટર માં કરવાથી નાના મોટા બધા ને ભાવે છે....ખૂબ યમ્મી હોય છે Dhara Jani -
દાબેલી આલુ પરાઠા
આલુ પરાઠા સવારના નાસ્તા તેમજ લંચ બોક્ષ માટે એકદમ પરફેક્ટ છે.બનતા બહુ વાર લાગતી નથી.આમાં તમે અલગ અલગ શાક ભાજી નો ઉપયોગ કરીને પરાઠા બનાવી શકો છો.બાળકો માટે તો આ ખુબજ હેલ્થી વાનગી છે.આને તમે દહીં સાથે કે ઘણા ની ચટણી કે ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરી શકો છો.#ઇબુક Sneha Shah -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
સમોસા એક એવું ફરસાણ છે જે ધણી બધી વેરાઇટી માં બને છે અને બધા ને બહુજ પસંદ છે. મટર સમોસા ઉત્તર ભારત નું ફેમસ ફરસાણ છે, જે મેં બનાવાની ટ્રાય કરી છે.#FFC5 Bina Samir Telivala -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)