Adadni Adadni dal tadka
અડદની દાળ તડકાં
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ ને ધોની ને કૂકરમાં બાફવા મૂકી દેસુ
- 2
પછી લશન આડું મરચા અને કાંદા ની અલગ અલગ ગ્રેવી કરી લેશુ
- 3
પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી દેસુ તેલ ગરમ થઇ જય એટલે તેમાં 1ચમચી જરુ નાખશુ પછી આડું મરચની પેસ્ટ નાખશુ પછી કાંદા ની પેસ્ટ નાખશુ પછી ટમાટર ની ગ્રેવી નાખશુ જ્યાંસુધી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી થવા દેસુ પછી તેમાં2ચમચી લાલ મરચું અડધી ચમચી હળદળ ને મીઠુ સ્વાદ મુજબ પછી અડદની દાળ નાખી સુ પછી 7મિન્ટ થવા દેસુ પછી ઉપરથી તડકો આપીશુ ગરમ મસાલો
- 4
ને મીઠુ સ્વાદ મુજબ પછી અડદની દાળ નાખી સુ પછી 7મિન્ટ થવા દેસુ પછી ઉપરથી તડકો આપીશુ
- 5
તડકાં માટે તેલ ગરમ કરશુ પછી તેલ માં જીરું લાલ મરચું નાખી ને ઉપર થી તડકો રેડવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13526846






ટિપ્પણીઓ