સોજીનો શીરો(Soji no shiro recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 1 કપઘી
  3. 1 કપખાંડ
  4. 3 કપદૂધ
  5. 1 ચમચીઈલાયચી પાઉડર
  6. જરૂર મુજબકેસર, કાજુ, દ્રાક્ષ, બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી લઈ તેમાં કાજુ, દ્રાક્ષ તથા બદામની કતરણ ને થોડું શેકી લેવું. અને અલગથી ડિશમાં કાઢી ને તેને સાઈડ પર રાખવું. આ જ ધી માં મા સોજી ઉમેરીને તેને ધીમા તાપે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવી સાથે સાથે બીજી બાજુ ગેસ સ્ટવ પર માપ પ્રમાણે દૂધ ગરમ કરવા મૂકવું.

  2. 2

    સોજી શેકાઈ જાય અને દૂધ ગરમ થઇ જાય એટલે સોજી માં દૂધ ઉમેરી અને તેને સતત હલાવતા રહો. સોજી અને દૂધ એકસરખું મિક્સ થઇ જાય પછી તેમાં ખાંડ ઉમેરો અને હલાવતા રહો.

  3. 3

    ખાંડ એકદમ આંગળી જાય અને ઘી છૂટું પડે એટલે તેમાં ઈલાયચી પાઉડર, દૂધમાં ઓગાળેલું કેસર, કાજુ, દ્રાક્ષ અને બદામ નાખીને હલાવી ને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes