કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 પેકેટ ડાર્ક કમ્પૉઉંડ ચોકલેટ
  2. 1/2 કપકાજુ બદામ જીના સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં થોડું જ પાણી લો. ગેસ પર મૂકો. ઉપર બીજું વાસણ એ રીતે મૂકો જેથી અંદર ની વરાળ બહાર ન નીકળે. ચોકલેટ મેલ્ટ કરવા માટે ઉપર નાં વાસણ માં ચોકલેટ નાં નાના નાનાં કટકા કરી મૂકો. ગેસ ની ફલેમ લો જ રાખવી ને સતત હલાવતા રહેવું.

    હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાજુ બદામ નાં જીણા કટકા કરી લો.

    હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ચોકલેટ મોલ્ડ રેડી રાખો

    હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચોકલેટ મેલ્ટ થઇ જાય એટલે ગેસ પર થી ઉતારી લો. મોલ્ડ માં પહેલાં એક લેયર ચોકલેટ નાખો. ઉપર સમારેલા કાજુ બદામ નાખો. ફરી બીજું લેયર ચોકલેટ નું કરી ટેપ કરો. જેથી બધી ચોકલેટ બરાબર સેટ થઈ જાય

    હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મોલ્ડ ને 30 મિનીટ ફ્રીઝ કરવા મૂકો. ત્યાર બાદ એક બાઉલ માં કાઢી સર્વ કરો😊.

    હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નોંધ:અહિ મેં 1/2 પેકેટ જ યુઝ કર્યું છે. જેમાંથી લગભગ 20 જેટલી ચોકલેટ બને છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર September 07, 2020 08:12

ટિપ્પણીઓ (6)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
September 07, 2020 11:59
Thank u 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
  2. એપલ વેનીલા કેક (Apple vanilla cake recipe in Gujarati)
  3. ઢાબા સ્ટાઈલ કઢાઈ પનીર (kadai paneer recipe in gujarati)
  4. પાણીપુરી નું પાણી(Panipuri water Recipe In Gujarati)
  5. યમ્મી સ્પ્રિંગ રોલ (Yummy Spring Roll Recipe In Gujarati)
  1. કોર્ન કેપ્સીકમ બટર મસાલા (Corn capsicum butter masala recipe in Gujarati)
  2. હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
  3. દૂધીના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
  4. સરગવા સુપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13587496
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close