કોર્ન કેપ્સીકમ બટર મસાલા (Corn capsicum butter masala recipe in Gujarati)

Hetal Gandhi @cook_22395538
કોર્ન કેપ્સીકમ બટર મસાલા (Corn capsicum butter masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને બાફી, તેનાં દાણા કાઢી લો. ત્યાર બાદ ડુંગળી, ટામેટા ની ગ્રેવી કરી લો. કેપ્સીકમ ને ઝીણું સમારી લો.
- 2
એક કઢાઈ માં બટર અને તેલ મિક્સ કરો. ગરમ થાય એટ્લે તેમાં જીરું નાખી, હિંગ નાખો. ત્યાર બાદ લીલું મરચું નાખો, લસણ ની ચટણી નાખી સાંતળો. ત્યાર બાદ ટામેટા, ડુંગળી ની ગ્રેવી નાખી સાંતળો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ કેપ્સીકમ નાખો. બધાં મસાલા કરો. થોડી વાર ચડવા દો. ત્યાર બાદ મકાઈ નાખી મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી ચડવા દો. ગેસ બંધ કરી કોથમીર નાખી ગાર્નિંસ કરી રોટલી સાથે સર્વ કરો😊.
Similar Recipes
-
બટર કોનૅ કેપ્સીકમ (Butter Corn Capsicum Recipe In Gujarati)
#MBR3#Cookpadguj#Cookpadind શિયાળામાં અને મકાઇ ની સિઝન દરમિયાન સૌથી વધુ આ શાક બને છે. ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.તેની સાથે જુવાર ની રોટલી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Rashmi Adhvaryu -
-
બટર કોર્ન ચાટ (Butter Corn Chaat Recipe In Gujarati)
#buttercornchaat#buttercorn#JSR#MVF#makaichaat#makaibhel#cookpadgujarati Mamta Pandya -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#MFFઆ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક છે. આ શાક અમારે ત્યાં રેગ્યુલર માં બને છે.બધાં ને ખુબ જ ભાવે છે. રોટલી, પરોઢા , નાન અને બ્રેડ સાથે આ શાક બહુ સરસ લાગે છે. Bina Samir Telivala -
-
કોનૅ કેપ્સીકમ પૌવા(Corn Capsicum Paua Recipe In Gujarati)
બટાકા પૌવા અને કાંદા તો બહુ ખાધા હોય પરંતુ કોનૅ, કેપ્સીકમ, બટર,લસણ,ફુદીના સાથે મે આ બનાવ્યા છે જે ખૂબ જ અલગ ટેસ્ટ આપે છે.ખૂબ જ હેલ્ધી વાનગી છે સવારના નાસ્તા માટે તમે ચોક્કસ લઈ શકશો અને ટેસ્ટ પણ ખુબ જ સરસ આવે છે. છોકરાઓના ટિફિનમાં ખુબ જ સરસ લાગશે. Chandni Kevin Bhavsar -
ચીઝ બટર કોર્ન મસાલા(CHEESE BUTTER CORN MASALA RECIPE IN GUJARATI) (JAIN)
#JSR#MFF#Corn#CHEESE_BUTTER_CORN#SABJI#PANJABI#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
-
-
-
ગુંદા બટર મસાલા (Gunda butter masala recipe gujarati)
ગુંદા ને બધા પસંદ કરતા નથી પણ મેં અહીં એનું પંજાબી સબ્જી બનાવી છે જે બધા ને ભાવશે. Harita Mendha -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ચીઝ કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
કોર્ન ચીઝ સમોસા (Corn Cheese Samosa Recipe In Gujarati)
મકાઈ નો ઉપયોગ પંજાબ માં મોટે ભાગે થાય છે..પંજાબ માં મકાઈ નો ઉપયોગ શાક બનવા માં અને સલાડ અને જુદી જુદી રીતે થાય છે..પણ આજ કાલ અમેરિકન મકાઈ નો ટ્રેન્ડ વધારે ચાલે છે..તો આજે હું તમારી સાથે મકાઈ ના પંજાબી સમોસા માં થોડું ફ્યુઝન કર્યું છે... Monal Mohit Vashi -
-
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
મસાલા કોર્ન બર્ગર (Masala Corn Burger Recipe In Gujarati)
#GA4#Week7#બર્ગર બર્ગર નાના મોટા બધાને ભાવતી વાનગી છે. આલુ ટિક્કી બર્ગર બધા એ ખાધું હશે અને બનાવ્યું પણ હશે.મે આજે મારા દીકરા ના કેહવા પર અલગ બર્ગર બનાવ્યું. ખરેખર બહુજ સરસ બર્ગર બન્યું હતું.તમે પણ જરૂર થી બનાવજો. Hetal Panchal -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13587408
ટિપ્પણીઓ