ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)

Kanchan Raj Nanecha @cook_25663520
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી તપાવી તેમા લોટને સારી રીતે સેકી લો. લોટ બદામી થાય કે તેમા ગોળ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ગોળ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. આ શીરો બાળકો માટે ઠંડીમાં પૌષ્ટિક છે, અને સુવાવડી સ્ત્રીઓ માટે આ શીરો ઘણો જ પૌષ્ટિક છે. ઉપરથી સુકો મેવો ભભરાવો.
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13609974







ટિપ્પણીઓ