સેન્ડવીચ(sandwich recipe in gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

ટોસ્ટર સેન્ડવીચ મોર્નિંગ બ્રેકફાસ્ટ

સેન્ડવીચ(sandwich recipe in gujarati)

ટોસ્ટર સેન્ડવીચ મોર્નિંગ બ્રેકફાસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
4-5 વ્યક્તિ
  1. 1પેકેટ બ્રેડ
  2. 5-6નંગબટેટા (બાફેલા)
  3. 2 નંગકાંદા
  4. 2ટી.સ્પુન આદુ-મરચા-લસણની પેસ્ટ
  5. 1/2 ટી.સ્પૂનગરમ મસાલો
  6. 1/2 ટી.સ્પૂનહળદરપાઉડર
  7. 1/2 ટી.સ્પૂનધાણાજીરું પાઉડર
  8. નમક સ્વાદાનુસાર
  9. 2 ટી.સ્પૂનલીંબુનો રસ
  10. 1 ટી.સ્પૂનખાંડ
  11. 5 ટી સ્પૂનતેલ
  12. 2 ટી.સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે સ્ટફિંગ તૈયાર કરશુ એક પેનમાં બટર અને તેલ મિક્સ કરીને કેસુ ગરમ થાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ લય સાતળી ઓનિયન નાખશું પિંકી સેટિંગ આવે એટલે મસાલા કરી લેશુ

  2. 2

    બાફેલા બટાકાને મેશ કરીને ને એમાં એડ કરો ઉપરથી લીંબુ નો રસ નાખી બધુ બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે સ્ટફિંગ હવે તેને ઠંડું પડવા દો

  3. 3

    એક બ્રેડ મા બટર લગાવી સ્ટફિંગ લગાવો બીજી બ્રેડ ઉપર બટર લગાવી સ્ટફિંગ વાળી બ્રેડ પર રાખી દો

  4. 4

    ટોસ્ટર મશીન મા બટર લગાવી તૈયાર કરેલી બ્રેડ મૂકી દો 10 મિનિટમાં સેન્ડવીચ તૈયાર થઈ જાશે તેને ગરમ ગરમ સર્વિંગ પ્લેટ મા લઈ કેચપ green chutney સાથે સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes