પોરબંદરની ખાજલી (porbandar Khajli recipe in gujarati)

પોરબંદર ગુજરાતનું દરિયા કિનારે આવેલું સીટી છે. ખાજલી માટે પ્રખ્યાત છે. ખાજલીને સાટા પણ કહેવામાં આવે છે. ખાજલી મોળી અને મસાલાવાળી એમ બે પ્રકારની મળે છે. બજારની ખાજલી પામતેલ અને વનસ્પતિ ઘીમાંથી બંને છે. મે ગાયના ઘી માંથી બનાવી છે.
પોરબંદરની ખાજલી (porbandar Khajli recipe in gujarati)
પોરબંદર ગુજરાતનું દરિયા કિનારે આવેલું સીટી છે. ખાજલી માટે પ્રખ્યાત છે. ખાજલીને સાટા પણ કહેવામાં આવે છે. ખાજલી મોળી અને મસાલાવાળી એમ બે પ્રકારની મળે છે. બજારની ખાજલી પામતેલ અને વનસ્પતિ ઘીમાંથી બંને છે. મે ગાયના ઘી માંથી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧૦૦ ગ્રામ ગરમ ઘીમાં ૮૦ ગ્રામ મેંદાને ૧૨-૧૫ મિનિટ માટે શેકો. ૭૦ મિલી પાણી ઉમેરી વધારે ૫-૧૦ મિનિટ શેકો. આ મિશ્રણને થાળીમાં પાથરી ૨૫ મિનિટ માટે ઠંડું થવા દો.
- 2
હવે ૧૫૦ ગ્રામ મેંદો લઇ તેમાં ૪૫ ગ્રામ ગરમ ઘી ઉમેરો. પછી ૯૦ મિલિ પાણી ઉમેરી હાથથી મિક્સ કરો. જો મસાલાવાળી બનાવવી હોય તો ઉમેરી લો.
- 3
હવે બંને લોટને બરાબર મિક્સ કરી ગોળ લુવા કરો. લુવાને હાથથી ગોળ કરી આંગળી ફેરવી આકાર આપો. ૩૦ મિનિટ માટે કપડું ઢાંકીને રાખો.
- 4
હવે પહોળા પેનમાં તેલ ગરમ કરી સાવ ધીમા તાપે ખાજલી તળો. સતત પલટાવતા રહો. ખાજલી તળાતા બહુ વાર લાગશે. હવે તળેલી ખાજલીને કાણાનાળા વાસણમાં ઉભી ગોઠવો. અથવા કોઇ સળિયામાં ભરાવી રાખો. જેથી બધુ તેલ નિતરી જાય. ૨૪ કલાક સુધી ઢાંકીને રાખી તેલ નીકળવા દો. ૨૪ કલાક પછી ચા સાથે એન્જોય કરો.
Similar Recipes
-
મસાલા ખાજલી (Masala Khajali Recipe In Gujarati)
#CTપોરબંદર ની ખાજલી આખા ગુજરાત મા ફેમસ છે.મોળી અને મસાલા જેમાથી મે મસાલા ખાજલી બનાવી છે. જે ખુબ સારી બની છે. Krupa -
ખાજલી(Khajali Recipe in Gujarati)
ચા સાથે આ ખાજલી વધુ સરસ લાગે છે વળી મસાલાવાળી ખાજલી તો તમને એમને એમ પણ ખાવાની ખૂબ મજા પડે છે.#GA4#Week4 Rajni Sanghavi -
પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
#CT પોરબંદર ના વાતવરણ ના કારણે ખાજલી સારી અને સ્વાદીસ્ટ બને છે mitu madlani -
#ફ્રાયએડ - મીઠી કલરફૂલ ખાજલી
મીઠી કલરફૂલ અને સ્વાદિષ્ટ ખાજલી જે તહેવારોને ખાસ બનાવી દેશે <3 Roopa Thaker -
પોરબંદર ની પ્રખ્યાત મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
#CTસત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજી ના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મ ભૂમિ તરીકે જાણીતું પોરબંદર વિશ્વમાં ખાજલી ના સ્થળ તરીકે ફેમસ છે. ખાજલી નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય. Hetal Siddhpura -
વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
#મોમ. આ પૂરી મારા બંને બાળકો ને ખુબજ ભાવે છે. Manisha Desai -
પચરંગી ખાજલી (Pachrangi khajli recipe in Gujarati)
મેં 1st time tuti fruti બનાવી તો ચાસણી વધારે બનાવાય ગઈ. તો એ કલર વાળી ચાસણી માં મેંદો અને ઘી નું મોણ નાખી મે ખાજલી બનાવી. Avani Parmar -
કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
#KRCસાટા કચ્છની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે તેમાં થોડી મોટી સાઈઝના યલો કલરના પાંદડીયા સાટા પણ આવે છે એકદમ શાંતિથી ધ્યાન પૂર્વક બનાવવામાં આવે તો બનાવવામાં ખૂબજ સરળ છે. Manisha Hathi -
પડ વાળી પૂરી (ફરસી પૂરી)
#SFR રાધંણ છટ્ટ ,સાતમ ના ત્યોહાર માટે મે ફરસી પૂરી બનાવી છે,એમા મે ઘી ના મોણ ની જગયા ઘી ના કીટુ ના ઉપયોગ કરયુ છે સરસ ક્રિસ્પી લેયર વાલી બની છે Saroj Shah -
લીલો ચેવડો (Lilo Chevdo Recipe In Gujarati)
#LCMલીલો ચેવડો એ બરોડાનો પ્રખ્યાત ચેવડો છે જે સુકો લીલો ચેવડો અને લીલો ચેવડો એમ બે પ્રકારનો બજારમાં મળે છે sonal hitesh panchal -
મગદાળ શીરો (Moongdal Sheera Recipe In Gujarati)
#MAમારા સાસુ મા પાસેથી શીખ્યો અને મારા ઘરે બધા ને ભાવે છે. Avani Suba -
હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
# માર્જરીન મે ઘરે વનસ્પતિ ઘી માંથી બનાવ્યું છે. જે ફરમાસ બિસ્કીટ બનાવવા કે પફ પેસ્ટ્રી બનાવવા માટે બેકરી વાળા વાપરે છે. હમણાં લોકડાઉન્ન ના કારણે બહાર થી મર્જરીન ના મળે એટલે મેં ઘરે બનાવી જોયું પણ ખૂબ સરસ બન્યું અને મે એનો ઉપયોગ ખારી બનાવવા કર્યો એ સફળ પણ થયો. Manisha Desai -
નમકપારા (Namak Para Recipe In gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં સ્વીટ અને નમકીન નાસ્તો એમ બે અલગ અલગ પ્રકારની વાનગી બને છે. અહીં મેં નમકપારા એટલે નમકીન મેદાની સ્ટીકસ બનાવી છે . જેમાં મુઠ્ઠી પડતું ઘી એડ કરવાથી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી નમકપારા બને છે અને આ મીઠું પારા ને ગેસની સ્લો ફ્લેમ પર જ તળવા જેથી અંદરથી સારી રીતે કુક થાય અને બહારથી ક્રિસ્પી બને . નમકપારા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એમાં પણ જો ગરમા ગરમ મસાલા ચા મળી જાય તો ખૂબ જ મજા આવે છે. Parul Patel -
સાટા(Sata Recipe in Gujarati)
#કૂકબુક# પોસ્ટ-૨મેં અહીંયા ગળયા સાટા બનાવ્યા છે . દિવાળીમાં આપણે એનો સ્વીટમાં ઉપયોગ કરીએ છીએ જે ઘરે બનાવેલા ચોખા અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. Ankita Solanki -
પાંદડીયા સાટા (Pandadiya Sata Recipe In Gujarati)
#KRCઆ પાંદડીયા સાટા ફક્ત કચ્છમાં આવેલ ભુજમાં મીઠાઈની શોપમાં જ વધારે જોવા મળે છે બંને સાટાની રીત એક જ છે પરંતુ થોડાક ફેરફાર થી બને છે. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Manisha Hathi -
વેરકી પૂરી (Verki Puri Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati વેરકી પૂરી (સાટા પૂરી) Unnati Desai -
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
-
મૈસુર પાક(Mysore pak recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૪#વીકમિલ ૨#પોસ્ટ ૩મસુરી સીટી કર્નાટક મા આવેલું જ્યાની આ ફેમસ મિઠાઈ છે. Avani Suba -
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
ઘી રાઈસ અને દાલ તડકા (ghee rice and dal tadka recipe in gujarati)
ઘી રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ વાનગી ખાસ કેરેલા માં પ્રખ્યાત છે. આ વાનગી તેજાના ઉમેરીને બનાવવામાં આવે છે અને તેને spiced rice પણ કહેવામાં આવે છે. ઘી રાઈસ ને દાલ તડકા અથવા વેજ.કુરમા સાથે સર્વ કરવામાં આવે છે. Dolly Porecha -
મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેથી એ બહુ જ ગુણકારી છે. મેથી શરીર ના ઘણા રોગો ને નાશ કરે છે અને ઘણી રીતે ફાયદાકારક પણ છે. શિયાળામાં તો ભરપૂર પ્રમાણ માં મેથી મળે છે અને એને અલગ અલગ રીતે રસોઈમાં વાપરવામાં આવે છે. હવે વાત કરીએ પૂરી ની તો પૂરી એ ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો કહેવાય છે. અને પૂરી ને મેથી સાથે બનાવવામાં આવે તો એનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. અહીં મેં મેથી ની ફરસી પૂરી બનાવી છે. જે ટેસ્ટ ની સાથે ગુણકારી પણ છે અને એકદમ સોફ્ટ ક્રિસ્પી છે.સવારની કે સાંજની ચા સાથે નાસ્તા માટે નો આ એક બેસ્ટ ઓપ્શન છે. Unnati Bhavsar -
-
ખાજલી (khajli Recipe in gujarati)
#મોમઘણા સમય પહેલા જયારે બારે કાઈ નાસતા ના મળતા ત્યારે દીવાળી મા વેકેશન પર મમી અમારા માટે આ ખાજલી ઘણીવાર બનાવતી. મને તો નોતી આવડતી પણ મારી ફે્નડ પાસે થી સીખી ને આજે બનાવી. બહુ જ ટેસ્ટી, કી્સપી બની. Shital Bhanushali -
ગુલાબજાંબુ(Gulabjamun recipe in Gujarati)
#સાતમ#માઇઇબુક#વીકમિલ3છઠ ના દિવસે બનાવીને રાખીએ એટલે સાતમ આઠમ બંને દિવસ જમવામાં ચાલે. આઠમ ના ફરાળમાં પણ ચાલે. કૃષ્ણ ના બર્થડે માં મીઠું મોં કરવું જોઈએ ને. Davda Bhavana -
-
કોર્ન ચીઝ રોલ(Corn Cheese Roll Recipe in Gujarati)
#GA4#Week8સ્વીટ કોર્ન એટલે મકાઈ માંથી એમ તો બધું બહુ મઝા બને.અને એને બાફેલી ખાવાની પણ બહુ મઝા આવે. અહીંયા મે કોર્ન ને ચીઝ સાથે રોલ બનાવ્યા છે. Jagruti Chauhan -
-
મોળા ગાંઠિયા (gathiya Recipe in Gujarati)
ગુજરાતી લોકોના ફેવરિટ ગાંઠિયા છે આ ગાંઠિયામાં અલગ અલગ પ્રકારની વેરાઈટી જોવા મળે છે આ મોરા ગાંઠિયા સંચા માંથી બનાવેલા છે આ ગાંઠીયા અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે#cookpad#cookpadgujarati Darshna Rajpara -
મંચુરિયન ફ્રાઇડ રાઇસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
મેં મંચુરીયન સુપ અને મંચુરીયન ફ્રાઇડ રાઇસ બંને બનાવેલામંચુરીયન અને મંચુરીયન સુપ બંને ની રેસીપી પહેલા શેરકરેલી...#CB9 kruti buch
More Recipes
ટિપ્પણીઓ (31)