ચીઝ પાવભાજી (Cheese Paubhaji Recipe In Gujarati)

Bhagat Urvashi @cook_26134363
#ટ્રેડિંગ #September બાળકો ને અને બધા ને ગમે
ચીઝ પાવભાજી (Cheese Paubhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગ #September બાળકો ને અને બધા ને ગમે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ લો એમાં થોડુ તેલ નાખી 1 કપ વટાણાને 1 કપ સમારેલી ફલાવર 1 સમારેલુ બટાકા ગાજર બધું નાખી પાણી એડ કરી બાફવા દો
- 2
2 કઢાઇ લો એમાં બટર અને તે લ એડ કરીને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીને આદુ લસણની પેસ્ટ અએડ કરી હલાવી 1 કપ ટોમેટો પયુરી એડ કરીને મસાલા ઊપર ઘટક મા બતાવ્યા છે એડ કરી થવા દો
- 3
હવે તૈયાર થયેલી વેજીટેબલ એડ કરીને પાઉંભાજી સેમેસર થી સેમેસ કરી થવા દો હવે 1 ડિશ મા કાઢી ઉપર થી ચીઝ અને કોથમીર નાખી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13620603



ટિપ્પણીઓ (7)