કાઠિયાવાડી લસણીયા કેળા બટેટા(kathiyawadi lasaniya kela bateta Recipe In Gujarati)

આ લસણિયા કેળા બટાકા માંગરોળ ના ફેમસ છે, આપણે લસણીયા બટેટા તો ખાધેલા જ છે, પણ આ કેળા બટાકા એક કંઈક અલગ જ ટેસ્ટ માં લાગે છે, માંગરોળ નું એક સ્ટ્રીટ ફૂડ છે જે લોકો ખુબ જ એન્જોય કરી ને ખાય છે, આમાં આપણે કાચા કેળાનો ઉપયોગ કરવાનો રહેશે.
કાઠિયાવાડી લસણીયા કેળા બટેટા(kathiyawadi lasaniya kela bateta Recipe In Gujarati)
આ લસણિયા કેળા બટાકા માંગરોળ ના ફેમસ છે, આપણે લસણીયા બટેટા તો ખાધેલા જ છે, પણ આ કેળા બટાકા એક કંઈક અલગ જ ટેસ્ટ માં લાગે છે, માંગરોળ નું એક સ્ટ્રીટ ફૂડ છે જે લોકો ખુબ જ એન્જોય કરી ને ખાય છે, આમાં આપણે કાચા કેળાનો ઉપયોગ કરવાનો રહેશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે કાચા કેળા અને બટેટા બાફી શું.
- 2
કેળા અને બટેટા બફાઈ જાય એટલે તેની છાલ કાઢી લેશું, અને કેળાના નાના નાના ટુકડા કરીશું.
- 3
હવે એક પેનમાં તેલ લેશું, તેમાં ટામેટા નાખીશું, ટામેટાને આપણે એકદમ ચડવા દેશું જ્યાં સુધી ગ્રેવી જેવું થાય ત્યાં સુધી આપણે ચડવા દેશું, ત્યારબાદ આપણે એમાં લસણની ચટણી ઉમેરીશું, લસણની ચટણી બરાબર રીતે ચડી જાય એટલે તેમાં આપણે મસાલા કરીશું.
- 4
હળદર, લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને તેમાં 2 થી 3 ટેબલ ચમચી જેટલું પાણી ઉમેરી શું અને બધુ સરખી રીતે ચડવા દેશું,અને તેલ ઉપર આવે એટલે આપણે તેમાં આપણા બાફેલા કેળા અને બટેટા ઉમેરી શું.
- 5
હવે આપણે બધું બરાબર રીતે મિક્સ કરીશું અને બે થી પાંચ મિનિટ સુધી મીડીયમ ગેસ પર ચડવા દેશું, બટેટામાં બરાબર મસાલા ચડી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેશું.
- 6
હવે એક આપણે સર્વિંગ પ્લેટમાં તળેલા ભૂંગળા સાથે આપણે સર્વ કરીશું.
- 7
તો તૈયાર છે આપણા સરસ મજાના એવા કાઠિયાવાડી લસણીયા કેળા બટેટા.
Similar Recipes
-
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya bataka recipe in Gujarati)
ટ્રેંડિંગ રેસીપીપોસ્ટ -2 કાઠિયાવાડ ના કોઈ પણ ટાઉન માં જાવ ...ઘર હોય કે રેસ્ટોરન્ટ લસણીયા બટેટા જોવા મળે જ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળી જાય...અને હા તળેલા ભૂંગળા સાથે આ બટાકા મળી જાય તો ચુકતા નહીં તક ઝડપી જ લેવાય....મૉટે ભાગે નાની બટાકી(બેબી પોટેટો) જ વપરાય...આમાં ડુંગળી નોઉપયોગ નથી થતો કેમકે લસણ ના સ્વાદને હાઈલાઈટ કરવાનો હોય છે Sudha Banjara Vasani -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#KRCકરછમાં બનતુઆખા બટાકા નુ લસણની ચટણી વાળું તીખું તમતમતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
લસણીયા બટેટા ભુંગળા (Lasaniya Bateta bhungala recipe in Gujarati
અમારે અહીં બાજુના ગ્રામ ધોરાજીમાં લસણીયા બટેટા બહુ જ વખણાય. અહીંથી ત્યાં લોકો ખાવા માટે જાય. અમે પણ એકવાર ગયા હતા. જે ફેમસ છે એના તો ન મળ્યા પણ બીજાના પણ બહુ સરસ હતા થોડા ગ્રેવી વાળા એટલે મેં આજે એ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે... બહુ મસ્ત બન્યા છે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો.... #સાઇડ Sonal Karia -
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#Disha#CR લસણીયા બટાકા એ કાઠીયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ગમે તે ફંકશનમાં સ્ટાટૅર - સાઈડ ડીશ તરીકે રાખવામાં આવે છે.જેનાથી ફંકશનની મઝા ઓર વધી જાય છે.અને બે રીતે સર્વ કરાય છે જે મેં મૂખ્ય ફોટો અને સ્ટેપ્સ 4 તથા સ્ટેપ્સ 5 માં દશૉવેલ છે. Smitaben R dave -
કાઠીયાવાડી લસનીયા બટાકા(Kathiyawadi Lasaniya potato Recipe In Gujarati)
#ટ્રેડિંગલસનીયા બટાકા કાઠિયાવાડ બાજુ બહુજ પ્રખ્યાત છે.જે એક નાસ્તા માં સ્ટ્રીટ ફૂડ માં જોવા મળે છે. Namrata sumit -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
લસણિયા બટેટા ભૂંગળા(Lasaniya bateta bhungla recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ9લસણિયા બટેટા ભૂંગળા એ ભાવનગર ની પ્રખ્યાત ડિશ છે. આ ડિશ લોકો નાસ્તા માં લેવાનું પસંદ કરે છે. ચટપટા તેમજ તીખા અને લસણ ની ફ્લેવર ના બટેટા ભૂંગળા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. Shraddha Patel -
લસણીયા બટેટા (lasaniya bateta recipe in gujrati)
#આલુ#સ્નેક્સPost2બટેટા નાના મોટા ને બધાને પ્રિય હોય છે તેમોયે લસણીયા બટેટા કબૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જય છે Varsha Karia I M Crazy About Cooking -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠિયાવાડી શાક નું નામ આવે એટલે રીંગણ નો ઓળો સેવ ટામેટાં લસણીયા બટાકા નું નામ પહેલા આવે આજે મેં લસણીયા બટાકા ની recipe શેર કરી છે.. Daxita Shah -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામના લસણીયા બટાકા ખૂબ દૂર દૂર સુધી વખણાય છે અને દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે તે સ્પાઈસી અને ખુબ ટેસ્ટી લાગે છે.#CT Rajni Sanghavi -
લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7કાઠિયાવાડની ખાસિયત એવું આ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ શાક એ સૌની પસંદ બની ગયું છે. લસણ ના સ્વાદ થી ભરપૂર એવું આ શાક રોટલા, ભાખરી, છાસ, માખણ સાથે સરસ લાગે છે. Deepa Rupani -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
ગુજરાત નું ફેવરેટ .નાના - મોટા બધા ને ભાવતું. આતીખાં તમતમતા લસણીયા બટાકા સર્વ કરી શકાય છે. Bina Samir Telivala -
લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
આ આખી રેસીપી મેં અહીં ડાયેટીંગ માં લઇ શકાય તેવી બનાવી છે. તો તળેલાની જગ્યાએ શેકેલા ભૂંગળા લીધા છે. અને એક ચમચી તેલમાં બહુ જ આસાન રીતથી જલ્દીથી બની જાય તેવા લસણિયા બટાકા બનાવ્યા છે. અને બન્યા પછી એટલા સ્વાદિષ્ટ લાગે છે કે તેલ નથી એનો ખ્યાલ જ નથી આવતો.ભાવનગરના ખૂબ જ ફેમસ એવા ભૂંગળા-બટાકા માં તળેલા ભૂંગળા સાથે લસણના સ્વાદવાળા મસાલેદાર બટાકા ખવાય છે. જેમાં બટાકા બહુ પાણી ના હોય તેવા સૂકા મસાલાથી બને છે. તેવા જ સૂકા મસાલેદાર બટાકા અહીં મેં બનાવ્યા છે.#સાઇડ#ટ્રેન્ડિગ Palak Sheth -
-
ભૂંગળા બટેટી(Bhungla Baby Potato Recipe In Gujarati)
#CTમારા સિટીની ફેમસ વાનગીભાવનગર શહેરમારા ભાવનગર શહેરની ઘણી જ વાનગી વિશ્વ વિખ્યાત છે તેમાં ભૂંગળા બટેટી નુસ્થાન મોખરે છે...જ્યારે અમે નાના હતા ને જ્યારે એક આના નો સિક્કો ચલણ માં હતો ત્યારે મારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ ની બહાર રીસેસ ના સમયે એક નાની રેંકડી વાળા કાકા અને નીચે પાથરણું પાથરીને એક બા ભૂંગળા બટેટી વેચવા બેસતા અમે રીસેસ માં દોડીને ખવા જતાં ...થોડા મોડા પડીએ તો સફાચટ થઈ જાય... આજે પણ એ જ સ્વાદ અને એ જ સ્વરૂપે મળે...આમ તો સ્ટ્રીટ ફૂડ ગણાય પણ One-Pot-Meal જ કહી શકાય..એક પ્લેટમાં છ નંગ આવે...ભૂગળામાં ભરાવીને ખવાય...હજુ ઘણા કુટુંબો આ ધંધા માં રોજગારી મેળવેછે...ચાલો બનાવીયે આ ફેમસ વાનગી...😊👍 Sudha Banjara Vasani -
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
કેળા મસાલા (kela masala recipe in Gujarati)
#GA4#Week-2 લસણિયા કેળા જોવામાં જેટલા સરસ દેખાય છે એટલાજ ખાવામાં ચટાકેદાર હોય છે. તેને ઘણા પોપટિયા પણ કહે છે.તે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે જમવા માં ખાઈ શકાય અને નાસ્તા માં પણ ખાઈ શકાય . Anupama Mahesh -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5લસણીયા બટાકા માં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેમજ નાની નાની બટાકી નો ઉપયોગ કરવામાં આવે છે લસણીયા બટાકા , રોટલા ,રોટલી સાથે તેમજ ભુંગળા બટેકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
ભૂંગળા બટાકા (Bhungra Bateta Recipe In Gujarati)
#CB8 #Week8#ભૂંગળાબટાકા #ભૂંગળાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રિસ્પી ભૂંગળા લસણિયા બટાકા (ભૂંગળા બટાકા)સ્વાદ સુગંઘ અને રંગ માં નંબર 1 , એવા ક્રિસ્પી ભૂંગળા ને લસણિયા બટાકા, ગુજરાત માં અલગ અલગ રીતે બનાવાય છે. Manisha Sampat -
ભૂંગળા બટેટી (Pipe Fryums with Baby Potatoes Recipe In Gujarati)
#RC1Week1રેઇન્બો ચેલેન્જપીળી રેસીપીસ આ ગુજરાતના ભાવનગર શહેરનું સ્ટ્રીટ ફૂડ છે...અહીંની દરેક સ્કૂલની બહાર ભૂંગળા બટેટી ની રેંકડી ઉભેલી જ હોય ...નાના બાળકોથી લઈને વડીલો સુધી ના બધાજ આ વાનગી એન્જોય કરે છે ..રવિવાર ના સવારના બીજા નાસ્તાની સાથે ભૂંગળા બટેટી તો દરેક ઘરમાં બને... Sudha Banjara Vasani -
કેળા વડા(kela vada recipe in gujarati)
કેળા વડામાં કેળાનો ઉપયોગ કર્યો છે જેના કારણે મસાલા તેમાં ખૂબ જ સારી રીતે ચડે છે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nayna Nayak -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (7)